1. Home
  2. Tag "New law"

ગુજરાતઃ સરકાર દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે નવો કાયદો

અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યમાં ગ્રાહકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળે તે માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDA) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી જાહેરાત મુજબ, રાજ્યમાં આવેલા તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય અને નાસ્તાની લારીઓએ ફરજિયાતપણે દર્શાવવું પડશે કે તેઓ ખોરાક રાંધવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરે છે. આ નિયમનોનો […]

ત્રણ નવા કાયદા લાગુ થયા બાદ હવે સજા નહીં પરંતુ ન્યાય મળશેઃ અમિત શાહ

નવી દિલ્હી: દેશભરમાં નવા ફોજદારી કાયદાના અમલીકરણ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું કે, ત્રણ નવા કાયદા લાગુ થયા બાદ સજાને બદલે ન્યાય મળશે અને વિલંબને બદલે ઝડપી સુનાવણી થશે. નવા ફોજદારી કાયદાઓ અંગે અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા શાહે કહ્યું કે આઝાદીના 77 વર્ષ પછી ફોજદારી ન્યાય પ્રણાલી સ્વદેશી બની રહી છે […]

ગુજરાતમાં નવા કાયદોનો આજથી અમલઃ ધર્મપરિવર્તનના ઈરાદે કરેલા લગ્નમાં 5 વર્ષ સુધીની સજા

અમદાવાદઃગુજરાત વિધાનસભામાં પસાર કરેલા લવ-જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદાનો આજથી ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો છે. અંદાજે બે મહિના પહેલાં ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજૂ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપ્યા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આજથી રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય ધારા અધિનિયમ-2021નો અમલ શરૂ […]

ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્યના નવા કાયદા મુજબ પ્રથમ ફરિયાદ નોંધાઈઃ ધર્મ પરિવર્તન માટે દબાણનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે તાજેતરમાં જ વિધાનસભામાં ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. લઘુમતી સમાજની યુવતીએ એક યુવાન ભગાડી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો […]

ફ્રાન્સ: ધર્મ અને લિંગ આધારિત ભેદભાવ દૂર કરવા માટે કાયદો ઘડાશે

ફ્રાન્સમાં ઇસ્લામિક આતંકવાદને ડામવા માટે સરકાર પગલાં લઇ રહી છે ફ્રાન્સ હવે એક નવો કાયદો લાવવા જઇ રહ્યું છે જેમાં ધર્મ-લિંગ આધારિત ભેદભાવને અટકાવવાની સત્તા સરકારને મળશે પેરિસ: ફ્રાન્સમાં છેલ્લા 1 મહિનાથી હિંસાની ઘટનાઓ બની રહી છે જેની પાછળ ઇસ્લામિક આતંકવાદ જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે ત્યારે ઇસ્લામી આતંકવાદને ડામવા ફ્રાન્સમાં કડક પગલાં લેવાઇ રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code