‘સિંઘમ અગેન’માં વિલન બનવા પર અર્જુન કપૂરે મૌન તોડ્યું, રોહિત શેટ્ટીએ કાસ્ટ કેમ કર્યો તેનું કારણ કહ્યું
નવી દિલ્હી: રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’ ઘણા સમયથી ચર્ચામાં છે. અત્યાર સુધી આ ફિલ્મમાંથી દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂરનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર વિલનના કિરદારમાં જોવા મળશે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના વિલનના કિરદાર વિશે ખુલીને વાત કરી છે અને કહ્યું છે […]