NMCના નવા નિયમથી હવે બોટાદ, વેરાવળ અને ખંભાળિયામાં મેડિકલ કોલેજનું ભાવિ ધુંધળુ
અમદાવાદઃ નેશનલ મેડીકલ કાઉન્સિલના અંડરગ્રેજયુએટ મેડીકલ એજયુકેશન બોર્ડ દ્વારા ન્યુનતમ સ્ટાન્ડર્ડ જરૂરિયાતમાં દરેક રાજયમાં દશ હજારની વસતી દીઠ એક બેઠક ફાળવવાની માર્ગદર્શિકા જારી કરી છે. આ નવા નિયમોને લીધે ગુજરાતને હવે એકપણ નવી મેડીકલ કોલેજ મળે એવી શક્યતા નહીવત છે. કારણ કે, ગુજરાતમાં ઓકટોબર 2023ની સ્થિતિએ 7050 અંડર ગ્રેજયુએટ મેડીકલ સીટ ઉપલબ્ધ છે. નેશનલ મેડિકલ […]