લદાખઃ નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના શરુ કરશે, દૂરબીનથી નક્ષત્રને જોઈ શકાશે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ બંને રાજ્યોમાં વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ભારતમાં ખગોળીય પ્રવાસન વધે તે માટે લદાખમાં નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર […]