1. Home
  2. Tag "new rule"

ગાંધીનગર RTOનો નવો નિયમ, અરજદારો પાસે પોતાનુ વાહન હશે તો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે

ગાંધીનગરઃ શહેરની આરટીઓ કચેરીમાં ટ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારો પાસે પોતાનું વાહન હોય તો જ ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યા છે. જેના લીધે અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કહેવાય છે. કે, અન્ય જિલ્લાઓની આરટીઓ કચેરીઓમાં આવો કોઈ નિયમ નથી. તો ગાંધીનગર આરટીઓ કચેરીમાં જ કેમ આવો નિયમ છે. એવો અરજદારો પ્રશ્ન પૂછી રહ્યા […]

હવે લગ્ન પછી પણ મળશે મિસ યુનિવર્સ બનવાનો મોકો, 2023થી લાગુ થશે નવો નિયમ

મુંબઈ:દરેક મહિલાનું સપનું હોય છે કે, તેના માથે મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવે, પરંતુ, કેટલીકવાર સખત મહેનત કરવા છતાં, તેમને નિષ્ફળતા મળે છે અને કેટલીકવાર તેમની ઉંમર તેમને પાછળ ખેંચે છે. જે મહિલાઓ લગ્ન બાદ મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકી ન હતી તેમના માટે સારા સમાચાર છે. જી હા, નવા નિયમ મુજબ હવે […]

આજથી લાગુ પડશે ગોલ્ડ જ્વેલરીનો નવો નિયમ, વાંચો શું છે નવો નિયમ

ગોલ્ડ જ્વેલરી પર લાગુ પડશે નવો નિયમ સોનુ ખરીદનાર માટે મહત્વના સમાચાર વાંચો શું છે નવો નિયમ મુંબઈ: સોનુ-જવેરાત ખરીદનાર લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આજથી એટલે કે 15 જૂનથી સોનુ અને જવેરાત પર હોલમાર્કિગ ફરજીયાત થઈ ગઈ છે. પહેલા આ નિયમને લાગુ કરવાની મર્યાદા 1 જૂન હતી પણ કોરોનાવાયરસના કારણે તેને 15 […]

ભારતમાં ઈલેક્ટ્રિક કાર અને બાઈક થશે સસ્તીઃ સરકાર લાવશે નવી પોલિસી

દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની મોદી સરકાર પ્રયત્ન કરી રહી છે. હવે ઈલેક્ટ્રીક વાહનો લોકો વપરાશ કરતા થાય તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા અધિસૂચના જાહેર કરી છે. જેમાં બેટરી સંચાલિક વાહનોના નોંધણી પ્રમાણપત્ર જાહેર કરવા અને નવીનીકરણ કરવા અને નોંધણીના માર્કના અસાઈનમેન્ટ માટેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code