ઘોઘા-હજીરા વચ્ચે ફેરી સર્વિસમાં નવું જહાજ મુકાશે, સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે
ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી દરિયાઈ માર્ગે સુરત અને મુંબઈનું અંતર ખૂબ ઓછું છે. ઘોઘાથી દહેજ સુધીની રો-રો ફેરી સેવા શરૂ કરાયા બાદ ઘોઘાથી સુરતના હજીરા સુધીની રો-રો ફેરી સેવા શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર સુરત અને મુંબઈ સાથે વેપાર-વણજથી પણ જોડાયેલું છે. સૌરાષ્ટ્રના અનેક લોકો સુરતમાં વસવાટ કરી રહ્યા છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી અને બોટાદ […]