ભારતીય લશ્કરની તાકાત વધી, નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ
આ ટેન્ક 9.6 મીટર લાંબી અને 2.8 મીટર પહોળી છે ટેન્કર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જંગલો, પર્વતો અને ભેજવાળા પ્રદેશોમાંથી પસાર થઈ શકે છે નવી દિલ્હીઃ ભારતીય લશ્કરમાં પ્રથમ પૂર્ણત: નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ કરાઈ છે. આત્મનિર્ભરતાની રીતે ફરીથી વિકસાવાયેલી આ T-90 ભીષ્મ ટેન્ક 2003થી સૈન્યની મુખ્ય લડાકૂ ટેન્ક રહી છે, જે તેની મારણક્ષમતા, […]