1. Home
  2. Tag "New technology"

પોલેન્ડ અને ભારત નવી ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રોમાં તેમની ભાગીદારી વધારી રહ્યા છે: PM મોદી

પ્રધાનમંત્રીએ પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યાં નરેન્દ્ર મોદી બે દિવસના પોલેન્ડના પ્રવાસે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​વારસૉમાં ભારતીય સમુદાય દ્વારા તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા હતા. સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ખાસ ઉષ્મા અને ઉમંગ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત 45 વર્ષ પછી […]

ભારત-અમેરિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે મુલાકાત, નવી ટેકનોલોજી અંગે ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક ઉષ્માપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના વિષયોની વિશાળ શ્રેણી પર ચર્ચા કરી, જેમાં ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવાના માર્ગો ઓળખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નવી ટેકનોલોજી અને સહ-ઉત્પાદનના સહ-વિકાસ પર […]

દેશના આ એરપોર્ટ પર આજથી શરૂ થઈ નવી ટેક્નોલોજી,ચહેરો બતાવ્યા વગર નહીં મળે એન્ટ્રી

દિલ્હી:દેશના દિલ્હી, વારાણસી અને બેંગ્લોર એરપોર્ટ પર ઘરેલુ મુસાફરો માટે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) પર આધારિત નવી સિસ્ટમ આજથી શરૂ થઈ છે.આમાં મુસાફરને તેના ચહેરા પરથી ઓળખવામાં આવશે અને તે ડિજી-યાત્રા મોબાઈલ એપ દ્વારા એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી કરી શકશે.તેમનો મુસાફરીનો ડેટા ચહેરાની ઓળખ દ્વારા સુરક્ષા તપાસો અને અન્ય ચેક પોઈન્ટ પર આપમેળે પ્રક્રિયા કરવામાં […]

ભારતીય રેલવેઃ નવી ટેકનોલોજીની મદદથી ટ્રેનોને ટ્રેક કરી શકાશે

નવી દિલ્હીઃ રીયલ ટાઈમ ટ્રેન ઈન્ફોર્મેશન સિસ્ટમ (RTIS), ઈસરોના સહયોગથી વિકસાવવામાં આવી છે, જે સ્ટેશનો પર ટ્રેનની મુવમેન્ટના સમયને સ્વચાલિત સંપાદન માટે લોકોમોટિવ્સ પર સ્થાપિત કરવામાં આવી રહી છે, જેમાં આગમન અને પ્રસ્થાન અથવા રન-થ્રુનો સમાવેશ થાય છે. તેઓ કંટ્રોલ ઓફિસ એપ્લિકેશન (COA) સિસ્ટમમાં તે ટ્રેનોના કંટ્રોલ ચાર્ટ પર આપમેળે પ્લોટ થાય છે. RTIS 30 […]

પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતના નીતિ આયોગ દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉપર યોજાયેલાં નોલેજ શેરીગ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશે. રાજ્યપાલએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિ એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. રાસાયણિક ખાતરો કે જંતુનાશકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code