નવી શિક્ષણ નીતિ, માતૃભાષાના સંદર્ભમાં મહાત્મા ગાંધીજીની નવી તાલિમનું અનુકરણ કરે છેઃ ઉપરાષ્ટ્રપતિ
દિલ્હીઃ દેશની નવી શિક્ષણ નીતિ મહાત્મા ગાંધીની “નવી તાલિમ” ને અનુસરે છે. નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક કે માધ્યમિક વર્ગોમાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં સાહસિકતા વધારવા માટે કૌશલ્ય પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું. 1937 માં, મહાત્મા ગાંધી દ્વારા […]