ગુજરાતમાં નવા વાહનની ખરીદી સાથે જ RTO રજિસ્ટ્રેશનના નંબર સાથેની પ્લેટ ફીટ થઈ જશે
ગાંધીનગરઃ રાજ્યમાં લોકો ડીલર્સને ત્યાંથી દ્રિચક્રી કે ફોરવ્હીલર વાહની ખરીદી કરે ત્યાર બાદ આરટીઓનો રજિસ્ટ્રેશન નંબર માટે એકાદ મહિનાની રાહ જોવી પડતી હોય છે. ત્યાં સુધી ડિલર્સ દ્વારા અપાયેલા ટેમ્પરરી નંબર જ માન્ય ગણવામાં આવે છે. હવે ગુજરાતમાં હવે ગમે ત્યારે વાહન છોડાવવાનું થાય ત્યારે તેના માલિકને નંબર પ્લેટ મેળવવા માટે વધુ રાહ જોવી નહીં […]