1. Home
  2. Tag "New version"

વંદે ભારતનાં નવા વર્ઝન ટૂંક સમયમાં આવશે, જાપાનની બુલેટ ટ્રેન જેવી વિશેષતા હશે

નવી દિલ્હીઃ દેશમાં હાલ વંદે ભારત ટ્રેન એ મુસાફરોની સૌથી પ્રિય ટ્રેન છે. રેલવે મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ ટ્રેનોને સતત અપડેટ અને આધુનિક બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારતને લઈને મોટું અપડેટ આપ્યું છે. વૈષ્ણવએ જણાવ્યું હતું કે, નવી વંદે ભારત ટ્રેનોને વધુ આધુનિક અને સારી બનાવવામાં આવશે. […]

વંદે ભારતમાં મળશે સ્લીપરની સુવિધા,ભારતીય રેલવે ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહી છે નવું વર્ઝન

દિલ્હી: વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા અથવા મુસાફરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસનું સ્લીપર વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મામલે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર બીજી માલ્યાનું નિવેદન સામે આવ્યું છે.”અમે આ નાણાકીય વર્ષમાં વંદેનું સ્લીપર વર્ઝન લોન્ચ કરીશું,” તેમણે કહ્યું. અમે આ નાણાકીય વર્ષમાં વંદે […]

‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવુ સંસ્કરણ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે રાષ્ટ્રને સમર્પિત કર્યું

અમદાવાદઃ મિલે સુર મેરા તુમ્હારા ગીતનું નવુ સંસ્કરણ રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના બેન જરદોશે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ ગીત 13 જુદી-જુદી ભાષાઓમાં ગવાયું છે. રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવું સંસ્કરણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ ગીતનું નવું સંસ્કરણ રેલવે […]

UIDAIએ mAadhaar Appનું નવું વર્ઝન કર્યું લૉન્ચ, 35થી વધુ સર્વિસનો ઉઠાવી શકશો લાભ

UIDAIએ mAadhaar Appનું નવું વર્ઝન કર્યું લૉન્ચ આ એપથી તમે 35 જેટલી સુવિધાઓનો લાભ ઉઠાવી શકશો આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને માટે ઉપલબ્ધ છે નવી દિલ્હી: સાંપ્રત સમયમાં લગભગ તમામ સરકારી કામકાજો માટે આધાર કાર્ડ ખૂબ જ અનિવાર્ય ડોક્યુમેન્ટ બન્યું છે. હવે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને યૂનિક આઇડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ એમ આધાર એપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code