રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયાઈ સુરક્ષા પ્રશિક્ષણમાં નવો માર્ગ બનાવશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતેની સ્કૂલ ઓફ ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) દ્વારા ‘સંકલિત કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી અને મહાસાગર શાસન’ પર 3-અઠવાડિયાના પ્રમાણિત તાલીમ કાર્યક્રમના પ્રથમ સત્રના ઉદ્ઘાટનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના નોર્થ-વેસ્ટ રિજનના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલાએ હાજરી આપી હતી. SICMSSના નિયામક સુશીલ ગોસ્વામીએ 15 વરિષ્ઠ-સ્તરના […]