અમદાવાદમાં નવા પશ્વિમ ઝોન સુધી પાણી પહોંચાડવા 16 ફુટથી વધુ પહોળી મેગા પાઈપ લાઈન
અમદાવાદઃ શહેરમાં વસતી વધારાની સાથે વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો થયો છે. નાગરિકોની મુખ્ય જરૂરિયાત પાણી હોય છે. ત્યારે પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરના જાસપુર પ્લાન્ટમાંથી સમગ્ર નવા પશ્ચિમ ઝોન ઉપરાંત પશ્ચિમ ઝોનના ચાંદખેડા તેમજ મોટેરા વોર્ડમાં પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે કોતરપુર વોટર વર્કસમાંથી ઉત્તર ઝોન, મધ્ય […]