1. Home
  2. Tag "new year"

ભારતીય સેનાએ નવા વર્ષ નિમિત્તે પાકિસ્તાની સેનાને મીઠાઈ આપી શુભકામના પાઠવી

દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષનું 2022 ધામધૂમતી સ્વાગત કર્યું હતું. નવા વર્ષના પ્રસંગ્રે ભારતીય સેને ફરી એકવાર પડોશી દેશ પાકિસ્તાન સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન સેનાને નવા વર્ષે મીઠાઈ આપી હતી. પાકિસ્તાન આર્મીએ પણ ભારતીય જવાનોએ મીઠાઈ આવીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમજ ભારતીય સેનાએ પાકિસ્તાન સેના સાથે નિયંત્રણ […]

કોરોનાના કેસ વધી રહ્યા છે: બહાર ભીડમાં જતા પહેલા વિચારજો, રાજકોટમાં પોલીસ એલર્ટ

જેતપુરમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ તંત્ર એકશન મોડમાં જિલ્લાની તમામ સરહદ પર કડક ચેકિંગ શરૂ કરાયું કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે રાજકોટ: 31 ડિસેમ્બરને લઈને રાજકોટ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે અને જિલ્લાની તમામ સરહદ ઉપર કડક ચેકીંગ શરૂ થઇ ગયું છે, ખાસ તો સરકારે કોરોનાને કારણે લોકોને એકઠા ન થવા પર […]

નવા વર્ષની ઉજવણી માટે ઉત્તર પૂર્વ ભારતમાં મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળો

ઉતર ભારતની મુલાકાત લેવા માંગો છો ? તો આ છે ફરવા માટેની બેસ્ટ જગ્યા નવા વર્ષની કરો ત્યાં ઉજવણી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન ઉત્તર પૂર્વ ભારતની જગ્યાઓ ઠંડી  થઈ જાય છે, જ્યારે સતત વરસાદ તેને વધુ સુંદર બનાવે છે. જો તમે લાંબા સમયથી દેશના આ ભાગની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યાં છો, તો તમે […]

ગુજરાતઃ નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોમાં મહત્તમ 400 વ્યકિતઓએ ભેગા થઈ શકશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તમામ લોકો દિવાળીની ખરીદીને લઈને વ્યસ્ત બન્યાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે ચિંતિત સરકારે કેટલાક નિયમોને આધારે દિવાળીના તહેવારો અને નવા વર્ષની ઉજવણીની મંજૂરી આપી છે.  સરકારે દિવાળીના તહેવારને લઈ ગાઈડલાઈનો જાહેર કરી છે. તમજ અમદાવાદ સહિતના 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુના સમયમાં […]

ગુજરાતમાં પારસીઓનું નવું વર્ષ પતેતી ભારે આનંદોલ્લાસથી ઊજવાયું

અમદાવાદઃ  ગુજરાતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસીઓએ આજે પતેતીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવ્યું હતું. નવસારી શહેરના તરોટા બજાર સ્થિત અગિયારીમા પાક આતસ બહેરામને પ્રાર્થના કરી હર્ષોલ્લાસ સાથે ૧૩૯૧મું પારસી નવું વર્ષ પતેતી ઉજવ્યુ હતુ. અમદાવાદ સહિત મહાનગરોમાં પારસીઓએ અગિયારીમાં જઈને બહેરામને પ્રાથના કરી હતી. ગુજરાતમાં નવસારીમાં પારસીઓની સારી વસતી છે. હજારો વર્ષ પૂર્વ ઈરાનથી […]

 ‘અભી તો સુરજ ઉગા હે’ – નવા વર્ષના આરંભે દેશના વડા પ્રધાન એ લખી કવિતા 

પીએમ મોદીએ લખી કવિતા વર્ષના આરંભ એ લખેલી કવિતામાં પીએમ મોદીએ અવાજ પણ આપ્યો દિલ્હીઃ-વર્ષ 2020 એ વિદાય લીધી અને છેવટે નવો વર્ષ 2021ની નવી સવાર ઉગી, અને લોકો આ નવા વર્ષ વિશે ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે છેલ્લું વર્ષ ખૂબ જ દર્દનાક અને પીડાદાયક રહ્યું છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના […]

કોરોનાની પાબંધીઓમાંથી નવા વર્ષમાં છૂટછાટ મળવાના સંકેત

 નવા વર્ષમાં મળી શકે છે અનેક છૂટછાટ નિયમોની પાબંધિઓમાંથી છૂટકારો મળવાના સંકેત દિલ્હી:- સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી વર્તાઈ રહી છે,ત્યારે અનેક લોકો નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે, નવું વર્ષ કદાચ લોકો માટે સકારાત્મક થઈને આવી શકે છે, નવા વર્ષમાં કોરોના મહામારીથી છૂટકારો મળવાની આશાઓ સેવાઈ રહી છે. એક બાજુ જ્યાં ભારતમાં કોરોનાની વેક્સિનની […]

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code