1. Home
  2. Tag "new york"

અમેરિકાઃન્યૂયોર્કમાં 5 લોકો ઓમિક્રોનથી સંક્રમિત,બાઇડેન સરકાર એલર્ટ,નવા નિયમો લાગુ કરશે 

ન્યુયોર્કમાં 5 લોકો ઓમિક્રોનથી સંક્રમિત બાઇડેન સરકાર એલર્ટ નવા નિયમો કરશે લાગુ દિલ્હી:એક તરફ વિશ્વમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમણના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ તમામ દેશોએ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. યુએસ મીડિયાએ ગવર્નર કેથી હોચુલને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ન્યૂયોર્કમાં ઓમિક્રોન કોરોનાવાયરસ વેરિયન્ટના પાંચ કેસની પુષ્ટિ થઈ […]

ન્યૂયોર્કમાં કોરોના રિટર્ન્સ: 15 જાન્યુઆરી, 2022 સુધી ઇમરજન્સી લગાવાઇ

ન્યૂયોર્કમાં કોવિડનો વધતો કહેર ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર કરાઇ સ્થિતિ કાબૂ બહાર છે: ગવર્નર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પણ કોવિડનો નવા વેરિએન્ટથી હાહાકાર મચી ગયો છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં કોવિડ વાયરસના સંક્રમણમાં વધારો થતાં ચિંતાઓ પણ વધી ગઇ છે. હવે ત્યાં ડિઝાસ્ટર ઇમરજન્સી જાહેર કરી છે. ન્યૂયોર્કમાં કોવિડનો […]

ક્રાંતિકારી શોધ: વિશ્વમાં પ્રથમવાર બ્રેઇન ડેડ દર્દીમાં ડુક્કરની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ

વિશ્વનો સૌપ્રથમ કિસ્સો બ્રેઇન ડેડ દર્દીમાં ડુક્કરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ હવે ટ્રાન્સપ્લાન્ટ માટે અંગોની અછત થશે દૂર નવી દિલ્હી: માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માનવ અંગોની અછતની દૂર થાય તે જરૂરી છે ત્યારે હવે આ દિશામાં અમેરિકાના ડૉક્ટરોની ક્રાંતિકારી શોધથી આ અછત પણ દૂર થશે. અમેરિકાના ડૉક્ટરો વિશ્વમાં પ્રથમવાર ડુક્કરની કિડની માનવી શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ […]

ન્યૂયોર્કઃ યુવાન સંભવિત ઘરપકડથી બચવા સતત 52 કલાક વૃક્ષ ઉપર રહ્યો

દિલ્હીઃ ન્યૂયોર્ક શહેરના ક્કીંસમાં એક 44 વર્ષિય શખ્સ વૃક્ષ ઉપર લગભગ 3 દિવસ એકલે કે 52 કલાક વિતાવ્યા બાદ નીચે ઉત્તરો હતો. બપોરના સમયે આ વ્યક્તિ પોલીસથી બચવા માટે વૃક્ષ ઉપર ચડી ગયો હતો. પોલીસ અધિકારીઓએ તેને નીચે ઉતરવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા પરંતુ યુવાન કોઈની વાત સાંભળવા તૈયાર ના હતો. રિપોર્ટ અનુસાર ન્યુયોર્કમાં […]

USમાં આકાશી આફતનો કહેર: રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન, ઇમરજન્સી જાહેર કરાઇ

અમેરિકામાં આકાશી આફાલત રસ્તાઓથી લઇને મેટ્રો જળમગ્ન ઇમરજન્સી જાહેર કરાઇ નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં આકાશી આફતે કહેર વર્તાવ્યો છે. ન્યૂયોર્કમાં હરિકેન આઇડાને કારણે જનજીવન ખોરવાયું છે. મુશળધાર વરસાદને કારણે ન્યૂયોર્ક તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં આઇડા તોફાનથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ […]

ન્યૂયોર્ક: સ્કૂલના વિદ્યાર્થીઓની બીમારીનું અગાઉથી થશે નિદાન, વિદ્યાર્થીઓની સ્માર્ટ થર્મોમીટરથી થશે તપાસ

ન્યૂયોર્કની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓની બીમારીનું અગાઉથી થશે નિદાન ન્યૂયોર્કમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ હવે સ્માર્ટ થર્મોમીટરથી થશે ભારતીય મૂળના ઇન્દરસિંહની કંપની કિનસાએ આ થર્મોમીટરનું નિર્માણ કર્યું છે નવી દિલ્હી: ન્યૂયોર્કમાં હવે સ્કૂલના વિદ્યાર્થીઓને બીમારીથી બચાવવા તેમજ બીમારીની ઓળખ અને ઝડપી સારવાર માટે સ્કૂલમાં વિદ્યાર્થીઓની તપાસ સ્માર્ટ થર્મોમીટરથી થશે. આ સ્માર્ટ થર્મોમીટર સતત ઇન્ટરનેટ સાથે જોડાયેલું […]

ભારતમાં વધતા ભાવ વચ્ચે ન્યૂયોર્કમાં મુંબઇ કરતાં અડધા ભાવે મળે છે પેટ્રોલ

કોરોના મહામારી વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો 100ને પાર જો કે ન્યૂયોર્કમાં મુંબઇ કરતાં અડધા ભાવે પેટ્રોલ વેચાઇ રહ્યું છે મુંબઇના 100.47 રૂપિયા પ્રતિ લીટર સામે ન્યૂયોર્કમાં 57.49 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ મળે છે નવી દિલ્હી: એક તરફ કોરોના વાયરસની મહામારી છે તો બીજી તરફ જનત મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ […]

અમેરિકામાં કુદરતનો પ્રકોપ, ભીષણ ઠંડીથી 1 કરોડ લોકો પર તોળાતું સંકટ

અમેરિકામાં કુદરતે કહેર વર્તાવ્યો હિમવર્ષનાને કારણે અત્યારસુધીમાં 21 લોકોના મોત અમેરિકાની 1 કરોડ કરતાં પણ વધારે વસ્તી બરફમાં ઠુંઠવાઇ રહી છે ન્યૂયોર્ક: અમેરિકામાં કુદરતે કહેર વર્તાવ્યો છે. અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં બર્ફીલા તોફાનને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. સતત થઇ રહેલી હિમવર્ષનાને કારણે અત્યારસુધીમાં 21 લોકોના મોત નિપજ્યા છે. ટેક્સાસમાં 44 લાખ લોકો વીજળીની […]

ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં કાશ્મીરીઓ માટે ઠરાવ પસાર કરાયો, ભારતે કર્યો ઠરાવનો વિરોધ, આ છે કારણ

કાશ્મીરીઓને ભડકાવવાનું કથિત કાવતરું ન્યૂયોર્ક એસેમ્બલીમાં કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાયો ભારતે આ ઠરાવનો આક્રમક વિરોધ નોંધાવ્યો ન્યૂયોર્ક: કાશ્મીરીઓને વિભાજીત કરવા માટે એક મોટું કાવતરું રચાઇ રહ્યું છે. હકીકતમાં, ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાતા ભારતે તેનો આક્રમક વિરોધ નોંધાવ્યો છે અને ભારતની આંતરિક બાબતમાં દખલગીરી ના કરવા કહ્યું છે. […]

વૈજ્ઞાનિકોને સૌરમંડળની બહારના ગ્રહ પરથી પ્રથમવાર મળ્યા રેડિયો સિગ્નલ

સૌરમંડળની બહારના ગ્રહ પરથી વૈજ્ઞાનિકોને રેડિયો સિગ્નલ મળ્યા નેધરલેન્ડમાં આવેલા રેડિયો દૂરબીનની લો ફ્રિકવન્સી એરીની મદદથી રેડિયો સંકેત જાણવામાં સફળતા દૂરના તારાઓની હરોળ પાસેથી રેડિયો સંકેત આવતા હોવાનું માનવામાં આવે છે ન્યૂયોર્ક: આપણું અંતરીક્ષ અનેક પ્રકારના રહસ્યોથી ભરેલું છે ત્યારે હવે વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે સૌર મંડળની બહાર આવેલા કોઇ ગ્રહ પરથી આવતા રેડિયો સિગ્નલની ભાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code