1. Home
  2. Tag "New Zealand"

T-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, કેન વિલિયમસન ટીમનો કેપ્ટન

નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અનુભવી કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ડેવોન કોનવે, જે અંગૂઠાની ઈજાને કારણે ચાલી રહેલી IPL 2024માંથી બહાર થઈ ગયો હતો, તે ટીમમાં પાછો ફર્યો છે. ખેલાડી તરીકે વિલિયમસનનો આ છઠ્ઠો T20 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે […]

ન્યુઝિલેન્ડએ ગુજરાતમાં કૃષિ ઉદ્યોગ, ડેરી ફાર્મિંગ સહિત ક્ષેત્રમાં સહભાગીતાની ઉત્સુકતા દર્શાવી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત ન્યુઝિલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શ્રીયુત વિન્સ્ટન પીટર્સ અને પ્રતિનિધિ મંડળે લીધી હતી. ગુજરાત સાથે એગ્રી બિઝનેસ એન્ડ સેન્ટર ઓફ એક્સલન્સ, મેરિટાઈમ કો.ઓર્ડીનેશન, ફૂડ સિક્યુરિટી, ડેરી ફાર્મિંગ, રિન્યુએબલ એનર્જી તેમજ ગ્રીન હાઈડ્રોજન, ટુરીઝમ જેવા સેક્ટર્સમાં સહભાગીતાની ઉત્સુકતા ન્યૂઝિલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરએ દર્શાવી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ન્યુઝિલેન્ડ સાથે ગુજરાતની […]

ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

અમદાવાદઃ ગાંધીનગર ખાતે આવેલા વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે લીધી હતી. ગાંધીનગર અને અમદાવાદની બે દિવસની મુલાકાતે ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનએ આજે અક્ષરધામ મંદિર ખાતે આવ્યા હતા.  અક્ષરધામ મંદિરના પૂજ્ય વિશ્વવિહારી સ્વામી (કોઠારી સ્વામીજી)એ તેમનું સ્વાગત કર્યું હતું. અને અક્ષરધામ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે તેમનું સ્વાગત મનીષ […]

ઓસ્ટ્રેલિયન બેસ્ટમેન ડેવિડ વોર્નરને ઈજા થતા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી T20 મેચમાંથી બહાર

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને ઈજા થતા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી T20 મેચમાંથી બહાર થઈ ગયા છે. આગામી મહિને IPLની શરૂઆત થઈ રહી છે, ત્યાં સુધીમાં ડેવિડ વોર્નર ફિટ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે જણાવ્યું છે કે, રિકવરી માટે વોર્નરે થોડો સમય આરામ કરવાની જરૂર રહે છે. ડેવિડ વોર્નર 10 દિવસમાં રિકવર થઈ શકે છે. […]

ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદે ડાન્સ કરતાં-કરતાં આપ્યું ભાષણ, રહિતી માઈપે ક્લાર્ક એવા ગર્જ્યા કે હલી ગઈ સંસદ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના અત્યાર સુધીના સૌથી યુવા સાંસદ હાના રહિતી માઈપે ક્લાર્ક હાલ ચર્ચામાં છે. કારણ એ છે કે તેમણે સંસદમાં માઓરી સંસ્કૃતિનો ડાન્સ હાકા પરફોર્મ કરતા પોતાના મુદ્દાઓને ઉઠાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે હાકા એક યુદ્ધગીત હોય છે, જેને પુરી શક્તિ અને ભાવ-ભંગિમાઓ સાથે રજૂ કરવામાં આવે છે. તેમણે તમામ તમારિકી માઓરીને સમર્પિત એક […]

ભારતીય ટીમનો ઈજાગ્રસ્ત ખેલાડી હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહીં રમે

નવી દિલ્હીઃ ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ધર્મશાલામાં યોજાનારી ન્યૂઝીલેન્ડ સામેની ભારતની આગામી મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે અપડેટ જારી કર્યું છે. હાર્દિકની હેલ્થ અપડેટ આપતાં BCCIએ કહ્યું- ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યાને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની ભારતની મેચ દરમિયાન પોતાની બોલિંગ […]

ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.6ની તીવ્રતા નોંધાઈ

ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા  5.6ની નોંધાઈ તીવ્રતા  લોકો ઘરની બહાર દોડી આવ્યા દિલ્હી: ન્યુઝીલેન્ડમાં બુધવારે એટલે કે આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાય હતા.જેની તીવ્રતા 5.6 હતી. ભૂકંપના આંચકાથી લોકો જાગી ગયા અને  પોતપોતાના ઘરની બહાર દોડી ગયા. ઘણા સમયથી લોકોમાં અરાજકતાનો માહોલ છે. બુધવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી હતી. વહેલી સવારે આવેલા […]

ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.2 માપવામાં આવી

ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા તીવ્રતા 7.2 માપવામાં આવી સવારે 6.11 કલાકે આવ્યો ભૂકંપ દિલ્હી: ન્યુઝીલેન્ડમાં આજે સવારે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર આજે સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ન્યુઝીલેન્ડના કેર્માડેક ટાપુઓ પર આવ્યો હતો. NCS […]

ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુ પર 6.9 ની તીવ્રતાનો ભૂકંપ 

દિલ્હી:ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે,આ ભૂકંપ કર્માડેક દ્વીપ વિસ્તારમાં આવ્યો હતો.યુએસજીએસે અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 152 કિલોમીટર નીચે હતું. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરે અગાઉ 6.6ની તીવ્રતાના ભૂકંપની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેનું કેન્દ્રબિંદુ 183 કિમી નીચે […]

તુર્કી અને સીરિયા પછી ન્યુઝીલેન્ડમાં ધ્રૂજી ધરા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 માપવામાં આવી 

દિલ્હી:તુર્કી અને સીરિયામાં તબાહી મચાવ્યા બાદ હવે ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે.કહેવામાં આવી રહ્યું છે કે વેલિંગ્ટનના બંને ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની શરૂઆત જોરદાર આંચકા સાથે થઈ અને ત્યારબાદ ઓછામાં ઓછા 30 સેકન્ડ સુધી નાના આફ્ટરશોક્સ આવ્યા. યુએસજીએસના જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડના સમય અનુસાર, 15 ફેબ્રુઆરીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code