1. Home
  2. Tag "New Zealand"

ક્રિસ હિપકિન્સ બન્યા ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન

દિલ્હી:ક્રિસ હિપકિન્સ ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે.બુધવારે તેમણે દેશના 41માં વડાપ્રધાન તરીકે શપથ લીધા.ન્યુઝીલેન્ડના સરકારી પ્રસારણકર્તા RNZએ આ માહિતી આપી છે.જેસિન્ડા અર્ડર્ન વડા પ્રધાન તરીકે છેલ્લી વખત ન્યુઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા, સીધા સરકારી ગૃહ તરફ પ્રયાણ કર્યું, જ્યાં તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું.કાર્મેલ સેપુલોનીએ નાયબ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો.પદ સંભાળ્યા પછી, હિપકિન્સે સંકેત આપ્યો છે કે,વધતી જતી […]

ન્યૂઝીલેન્ડની ટીમે ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને તેની ધરતી ઉપર 54 વર્ષમાં પહેલીવાર પરાજય આપ્યો

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે 3 મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે કિવી ટીમે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આમ ન્યૂઝીલેન્ડની ટીમ  54 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનમાં શ્રેણી જીતી હતી. ન્યૂઝીલેન્ડની આ જીતનો હીરો ગ્લેન ફિલિપ્સ હતો, જેણે અંતમાં આવીને 42 બોલમાં 4 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 63 […]

વિશ્વનો આ એક એવો દેશ કે જ્યા માનવીની વસ્તી કરતા વધુ ઘેંટાની વસ્તી જોવા મળે છે,જાણો આ દેશ વિશે

આ એક એવો દેશ જ્યાં માનવી કરતા ઘેંટા વધુ ન્યુઝિલેન્ડમાં ઘેંટાની સંખ્યા ઈન્સાન કરતા બમણી વિશ્વઘણી અજાયબીઓથી ભરેલું છે, અવનવી વાતો અવનવી ઘટનાઓ અવનવી જગ્યાઓ જોવા મળે છે.ત્યારે આજે એક એવા દેશ વિશે વાત કરીશું છે માનવીની સંખ્યા ખૂબ જ ઓછી છે જો કે તેની તુલનામાં ઘેંટાની સંખ્યા ખૂબ વધુ છે એટલે કે આ દેશમાં […]

ન્યૂઝીલેન્ડમાં તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કરાયો

2008 પછી જન્મેલી વ્યક્તિ તમાકુની વસ્તુઓ ખરીદી નહીં શકે આવતા વર્ષથી તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાનો પ્રયાસ નવી દિલ્હીઃ દુનિયામાં દર વર્ષે તમાકુથી થતા કેન્સરથી અનેક લોકો મૃત્યુ પામે છે. જેથી લોકો તમાકુ-સિગારેટ સહિતની વસ્તુઓથી દુર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ન્યૂઝીલેન્ડે તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કર્યો હતો. દેશમાં ભાવિ […]

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. દરમિયાન આજે બંને દેશ વચ્ચે પ્રથમ ટી-20 મેચ વેલિંગ્ટનના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની હતી જો કે, ભારે વરસાદને પગલે પ્રથમ મેચ ધોવાઈ હતી. હવે 20મી ડિસેમ્બરના રોજ માઉન્ટ માઉન્ગાનુઈમાં રમાશે. ભારે વરસાદના પગલે પ્રથમ ટી-20 મેચમાં ટોસ પણ થયો ન હતો. કટ ઓફ ટાઈમ પહેલા જ એમ્પાયર્સ […]

ક્રિકેટઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ T20 મેચ

મુંબઈ:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ 18 નવેમ્બર (શુક્રવાર)ના રોજ વેલિંગ્ટનમાં રમાશે.કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં આ સિરીઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યા છે.ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપની નિરાશાને ભૂલીને નવી શરૂઆત કરવાનું લક્ષ્ય રાખશે.આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે શરૂ થશે ઇશાન કિશન અને શુભમન ગિલ પ્રથમ […]

વર્લ્ડ કપ બાદ હવે ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ સાથે થશે,જાણો ક્યારે અને ક્યાં થશે તમામ મેચો

મુંબઈ:ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ભારતની નિરાશાજનક હારને કારણે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું.હવે ભારતીય ટીમ વર્લ્ડકપની હાર ભૂલીને ન્યૂઝીલેન્ડનો સામનો કરવા માટે તૈયાર છે.રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ જશે જ્યાં ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે. […]

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હાર્દિક પંડ્યા કેપ્ટન

મુંબઈ:ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે.આ પ્રવાસ માટેની ટીમની જાહેરાત સોમવારે (31 ઓક્ટોબર) BCCI દ્વારા કરવામાં આવી છે.ભારતે ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમવાની છે.આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવી છે.વનડે ટીમની કપ્તાની […]

કોમનવેલ્થ ગેમ્સ 2022 :ભારતના ખાતામાં વધુ 15 મેડલ,ન્યુઝીલેન્ડ સાથે ટક્કર

કોમનવેલ્થ ગેમ્સ તેના અંતિમ તબક્કામાં ભારતના ખાતામાં વધુ 15 મેડલ ભારત પાંચમા સ્થાને ન્યુઝીલેન્ડ સાથે ટક્કર 8 ઓગસ્ટ,મુંબઈ:કોમનવેલ્થ ગેમ્સ 2022 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.હવે ગેમ્સમાં માત્ર એક દિવસ બાકી છે અને માત્ર થોડા મેડલ માટે જ સ્પર્ધા થવાની છે.એટલે કે, બધા દેશો પાસે એકબીજાથી આગળ નીકળી જવાની થોડી જ તકો છે.ભારત પણ તેમાંથી […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ સહિત 100 લોકો ઉપર ન્યૂઝીલેન્ડે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આજે લગભગ 11માં દિવસે પણ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર રશિયાએ બોમ્બ વરસાવ્યાં હતા. બીજી તરફ વિવિધ દેશો રશિયાની કાર્યવાહી નારાજગી વ્યક્ત કરીને પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. આવા દેશોની યાદીમાં હવે ન્યૂઝીલેન્ડનો પણ સમાવેશ થયો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા પણ રશિયાના રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code