1. Home
  2. Tag "New Zealand"

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચઃ ભારતની ચોથી વિકેટ પડી

દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલ ન્યૂઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે આજથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી છે. 35 રન બનાવીને કેપ્ટન રહાણે ક્લીન બોલ્ડ થયો હતો. આમ ભારતે પ્રથમ દિવસે 145 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ […]

ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડના કર્યાં વખાણ

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આજે બુધવારથી નવા હેડ કોચ સાથે મેદાનમાં ઉતરશે. દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ બેસ્ટમેન રાહુલ દ્રવિડની ફરિ એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. તેમજ ફરીથી તેમણે ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈ ઉપર લઈ જવાની તૈયારીઓ શરૂ કરી છે. આ વખતે તેમને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયામાં હવે રાહુલ દ્રવિડના યુગને […]

ભારત સામેની T20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાતઃ ટીમ સાઉથીને સોંપાઈ જવાબદારી

દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. ભારતીય ટી-20 ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમ આજે જાહેર થઈ હતી. જેમાં કેપ્ટન કેન વિલિયમસનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમજ ટીમની કમાન ટિમ સાઉથીને સોંપવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સામેની ટી-20 શ્રેણી માટે 14 સભ્યોની ન્યૂઝીલેન્ડની ટીમ […]

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 ટુર્નામેન્ટનો પ્રારંભ

ત્રણ મેચની સીરિઝ બંને ટીમ વચ્ચે રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ સીરિઝ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી પહોંચી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેના પરાજય બાદ ન્યૂઝીલેન્ડની ટીમ દુબઈથી ભારત પ્રવાસે આવી છે. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ટી-20 સિરીઝ અને ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આવતીકાલ એટલે કે 17મી નવેમ્બરના રોજ ટીમ ઈન્ડિયા […]

ન્યૂઝીલેન્ડમાં હવે અસ્થાયી બીમારીથી પીડિત લોકો ઇચ્છામૃત્યુ અપનાવી શકશે, ન્યૂઝીલેન્ડમાં કાયદો લાગુ

હવે ન્યૂઝીલેન્ડમાં લોકો પોતાની ઇચ્છાથી મરી શકશે ન્યૂઝીલેન્ડમાં ઇચ્છામૃત્યુનો કાયદો અમલમાં આવ્યો જો કે માત્ર અસ્થાયી બીમારીથી પીડિત લોકો માટે જ આ કાયદો રહેશે નવી દિલ્હી: હવે ન્યૂઝીલેન્ડમાં લોકો પોતાની મરજીથી મરી શકે છે. રવિવારે ન્યૂઝીલેન્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે ત્યા ઇચ્છામૃત્યુના કાયદાને અમલમાં લાવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં માત્ર એવા જ લોકોને ઇચ્છામૃત્યુ માટે પરવાનગી […]

ન્યૂઝીલેન્ડ સામેની T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કમાન કે.એલ રાહુલને સોંપવાના સંકેત

દિલ્હીઃ આઈસીસી T-20 વિશ્વકપ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 ઈન્ટરનેશનલ સીરીઝ રમાશે. T-20 વિશ્વકપ બાદ T-20માંથી કપ્તાની છોડવાની જાહેરાત પહેલાથી જ વિરાટ કોહલીએ કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ ન્યૂઝીલેન્ડ સામેની T-20 સીરિઝ માટે કેટલાક ખેલાડીઓને આરામ આપવાનું વિચારી રહી છે. જેથી રોહત શર્મા, બુમરાહ અને કોહલીએને આરામ આપવામાં આવે તેવી […]

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે ખરાખરીનો જંગ, ભારતીય ક્રિકેટ ટીમ માટે કરો યા મરોની સ્થિતિ

ભારત માટે જીત જરૂરી પાકિસ્તાન સામે થઈ હતી ભારતની હાર પાકિસ્તાને ન્યુઝીલેન્ડને પણ કચડ્યું મુંબઈ :આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ થવા જઈ રહ્યો છે, ભારત અને ન્યુઝીલેન્ડ કે જે બંન્ને ટીમને પાકિસ્તાનની ક્રિકેટ ટીમે હરાવી દીધી છે અને પોતાનું નામ લગભગ સેમિફાઈનલમાં નક્કી કર્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આજની મેચમાં જે […]

ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે ભારતીય ટીમની રણનીતિ, હવે થશે આ ફેરબદલ

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઇન્ડિયામાં થશે 3 ફેરબદલ શાર્દુલ ઠાકુર, ઇશાન કિશન, આર અશ્વિનને મળી શકે છે તક ભારત માટે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ખૂબ જ જરૂરી નવી દિલ્હી: ગત ટી-20 મેચમાં પાકિસ્તાન સામે હાર બાદ ભારતીય ટીમના અનેક ખેલાડીઓના પરફોર્મન્સ પર સવાલ ઉઠ્યા હતા અને ભારતીય ટીમના સીલેક્શન પર મોટો પ્રશ્ન ઉભો થઇ ગયો […]

કોરોનાનો એક કેસ સામે આવવા પર ન્યુઝીલેન્ડમાં લાગ્યું ત્રણ દિવસનું લોકડાઉન  

ન્યુઝીલેન્ડમાં મંગળવારે મધરાતથી દેશવ્યાપી લોકડાઉન ઓકલેન્ડ અને કોરોમંડલમાં સાત દિવસનું લોકડાઉન 6 મહિના પછી પ્રથમ વખત ન્યુઝીલેન્ડમાં આવ્યો કોરોનાનો કેસ દિલ્હી :દુનિયાના અન્ય દેશોની તુલનામાં ન્યુઝીલેન્ડ કોરોના વાયરસને લઈને ખૂબ જ ગંભીર છે. આ એટલા માટે કહી શકાય કારણ કે,ન્યૂઝીલેન્ડ સરકારે મંગળવારે કોરોના વાયરસનો કેસ નોંધાયાની સાથે જ ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે સમગ્ર દેશમાં […]

ટી 20 વર્લ્ડ કપ: ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ટી 20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત ટીમમાં ત્રણ સ્પિન બોલરોને મળ્યું સ્થાન રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, ફિન એલન ટીમમાંથી બહાર મુંબઈ:ન્યૂઝીલેન્ડે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. યુએઈ અને ઓમાનમાં યોજાનારા સંયુક્ત વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરનાર ન્યૂઝીલેન્ડ પ્રથમ ટીમ બની છે. ન્યૂઝીલેન્ડે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code