1. Home
  2. Tag "New Zealand"

WTC ફાઈનલઃ ભારતીય ક્રિકટ ટીમે પહેલી ગ્રુપ ટ્રેનિંગમાં લીધો ભાર

સાઉથેમ્પટનઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટીન અવધી પુરી કરીને ન્યૂઝીલેન્ડ સામે તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીઓમાં જોતરાઈ છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં પહેલી ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી હતી તેમજ નેટ્સ અભ્યાસમાં ભાગ લીધો હતો. બીસીસીઆઈએ પહેલી ટ્રેનિંગ સત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો […]

WTC ફાઈનલઃ ન્યૂઝીલેન્ડના કપ્તાન વિલિયમ્સનના મતે ભારત પાસે વિશ્વની શાનદાર અટેકીંગ ટીમ

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનને તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પહેલા જણાવ્યું હતું કે, ભારત પાસે જોરદાર આક્રમણ છે અને એક મજબુત ટીમ છે. જો કે, વિલિયમ્સનની ઈચ્છા છે કે, ફાઈનલની તૈયાર થઈ રહેલી પિચ ઉપર વરસાદની સિઝનને જોઈને ઘાસ ઓછુ રાખવું જોઈએ. આઈસીસીની વેબસાઈટને ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું […]

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિયની ફાઈનલમાં ઈંગ્લેન્ડના વાતાવરણનો ન્યૂઝીલેન્ડને મળશે ફાયદોઃ ઓસ્ટ્રેલિયન બોલરે

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિંસનું માનવું છે કે, 18મી જૂનના સાઉથેમ્પટનના રોજ રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડની હાલની વરસાદની ઋતુમાં ભારતની સરખામણીએ પરિસ્થિતિનો વધારે ફાયદો ઉઠાવી શકે છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે 70 વિકેટ (14 મેચ) લેનાર કમિંસને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ એક સરસ મેચ થશે. જે સમાચારો […]

ભારત સામે ક્રિકેટ રમવુ એટલે બોસ સાથે ગોલ્ફ રમવા સમાન છેઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ બેસ્ટમેન

દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી દિવસોમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાવવાની છે. જેની ઉપર ભારત સહિત દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓની નજર છે. દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ બેસ્ટમેન રિચર્ડસને હાલની ભારતીય ટીમના વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ભારતની વિરુદ્ધ ક્રિકેટ રમવું એટલે પોતાના બોસ વિરુદ્ધ ગોલ્ફ રમવા જેવું છે. ફાઈનલમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા […]

ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચેની WTC ફાઈનલમાં ચાર હજાર દર્શકોને પ્રવેશની મંજૂરી

દિલ્હીઃ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈમાં ક્વોરન્ટાઈનમાં છે. આગામી 2 જૂનના રોજ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં આઈસીસી અને ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે આ મેચમાં સાઉથેમ્પટન કાંઉટીના સ્ટેડિયમ ધ રોઝ બોલમાં વધારેમાં વધારે […]

હવે આ દેશમાં બેંકો તેમજ વીમાદારોએ પર્યાવરણીય જોખમની તેમના ધંધા પરની અસર જાહેર કરવી પડશે

કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ન્યૂઝીલેન્ડ એક નવો ખરડો રજૂ કરશે આ અંતર્ગત બેંકો તેમજ વીમા કંપનીઓએ પર્યાવરણીય જોખમની તેમના ધંધા પરની અસર અંગે માહિતી આપવી પડશે વિશ્વમાં આ પ્રકારનો ખરડો રજૂ કરનાર ન્યૂઝીલેન્ડ પ્રથમ દેશ નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે એક નવો ખરડો રજૂ કરવામાં આવશે જેના અંતર્ગત બેંકો, […]

ભારતમાં કોરોનાનો પ્રકોપ યથાવત્, ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરો પર રોક લગાવી

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો હવે ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરો પર લગાવી રોક આ રોક 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી લાગૂ રહેશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. ભારતમાં દૈનિક ધોરણે કોરોનાનો પ્રકોપ ખૂબ જ […]

હવે તાર વગર પણ ઘરમાં આવશે વીજળી, ન્યૂઝીલેન્ડમાં શરૂ થશે ટ્રાયલ

હવે વીજળીના તાર વગર પણ વીજળી થશે સપ્લાય ન્યૂઝીલેન્ડની સરકાર એક સ્ટાર્ટ અપ સાથે આ માટે કરી રહી છે કામ આગામી સમયમાં વીજ તાર વગર પણ તમારા ઘરમાં વીજળી સપ્લાય થશે નવી દિલ્હી: તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે તમે સવારે ઉઠો અને તમારી ઘરની સામે આવેલો વીજળીનો થાંભલો જ ગાયબ હોય. ડરી ગયા […]

52 વર્ષીય મૂળ ભારતીય મહિલા ન્યૂઝીલેન્ડમાં પોલીસ ઓફિસર બની – પરદેશમાં ટેક્સી ચલાવીને પોતાના સપનાંને સાકાર કર્યું

મૂળ 52 વર્ષીય ભારતીય મહિલા ન્યૂઝીલેન્ડમાં પોલીસ ઓફિસર બની  ન્યૂઝિલેન્ડમાં ટેક્સી ચવાલાવવાનું કરતા હતા કામ દિલ્હી – કહેવાય છે કે સપના પુરા કરવાને કોઈ ઉમંર હોતી નથી, જીન્દગીના કોઈ પણ પડાવ પર પહોંચીને પોતાના સપનાને સાકાર કરી શકાય છે, બસ આજ કહેવત સાચી પાડી છે 52 વર્ષની મૂળ ભારતીય મહિલા મનદીપ કૌરે. જે ન્યૂઝિલેન્ડમાં ટેક્સિ […]

ઘટસ્ફોટ: 51 મુસ્લિમોને ઠાર મારનાર હત્યારો બ્રેન્ટન ભારત પણ આવ્યો હતો, ન્યૂઝીલેન્ડના ગુપ્તચર વિભાગે વિગતો કરી જાહેર

વર્ષ 2019માં ન્યૂઝીલેન્ડમાં 51 મુસ્લિમોને ઠાર કરનારો હત્યારો આવ્યો હતો ભારત હત્યારો બ્રેન્ટન ટેરંટ ભારત સહિત વિશ્વભરના દેશોમાં ફર્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ન્યૂઝીલેન્ડના ગુપ્તચર વિભાગે આ વિગતો જાહેર કરી ઓકલેન્ડ: વર્ષ 2019માં ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ વિસ્તારમાં નમાજ પઢી રહેલા 51 મુસ્લિમોને ઠાર કરનારો હત્યારો બ્રેન્ટન ટેરંટ આ પહેલા ભારત સહિત વિશ્વભરના દેશોમાં ફર્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code