1. Home
  2. Tag "New Zealand"

ન્યૂઝીલેન્ડ કોરોનાથી સંપૂર્ણપણે મુક્ત થયું, તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, પીએમ ખુશીથી ઝુમી ઉઠ્યા

સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે ન્યૂઝીલેન્ડ સંપૂર્ણપણે કોરોના સંક્રમણથી થયું મુક્ત હાલમાં એકપણ એક્ટિવ કેસ ના હોવાથી તમામ પ્રતિબંધો હટાવી લેવાયા દેશ કોરોના વાયરસથી મુક્ત થયો તે એક શાનદાર ઉપલબ્ધિ: પીએમ જેસિંડા વેલિંગ્ટન: એક તરફ જ્યારે વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડ સંપૂર્ણપણે કોરોના મુક્ત થનારો પ્રથમ દેશ બન્યો […]

VIDEO: ભારતીય મૂળના સાંસદ ડૉ.ગૌરવ શર્માએ ન્યૂઝીલેન્ડમાં રચ્યો ઇતિહાસ, સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા

વિશ્વએ ફરી એક વખત ભારતીય સંસ્કૃતિની લીધી નોંધ ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના સાંસદ ડૉ.ગૌરવ શર્માએ ઇતિહાસ રચ્યો તેઓએ ન્યૂઝીલેન્ડની સંસદના સભ્ય તરીકે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા વેલિંગટન: ભારતીય સંસ્કૃતિની ફરી એક વખત વિશ્વ ફલક પર નોંધ લેવાઇ છે. ન્યૂઝીલેન્ડની ચૂંટણીમાં વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્નની પાર્ટીએ ભારે બહુમત હાંસલ કરી બધા રેકોર્ડ તોડી દીધા હતા. તો હવે ભારતીય […]

ભારતીય મૂળની પ્રિયંકા રાધાકૃષ્ણને ન્યુઝીલેન્ડમાં મંત્રી તરીકે શપથ લીધા: મંત્રીમંડળમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બની

 ભારતીય મૂળની પ્રિયંકા રાધાકૃષ્ણ ન્યુઝીલેન્ડમાં બની મંત્રી મંત્રીમંડળમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બની પ્રિયંકા મૂળ રૂપથી કેરળની રહેવાસી છે પ્રિયંકા પ્રથમવાર સપ્ટેમ્બર 2017 માં સાંસદ તરીકે ચૂંટાઈ આવી હતી કોચી: ભારતીય મૂળની પ્રિયંકા રાધાકૃષ્ણને સોમવારે ન્યુઝીલેન્ડમાં મંત્રી તરીકે શપથ લીધા હતા અને ન્યુઝીલેન્ડના મંત્રીમંડળમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બની હતી. પ્રિયંકા મૂળ રૂપથી કેરળની રહેનારી […]

ન્યૂઝીલેન્ડનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી વધુ પાવરફૂલ, વાંચો ભારત ક્યાં ક્રમાંકે છે

વિશ્વ ફલક પર ન્યૂઝીલેન્ડ ફરી એક વખત ચમક્યું ન્યૂઝીલેન્ડના પાસપોર્ટને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરાયો આ સર્વેમાં વિશ્વના 193 દેશોને આવરી લેવાયા આ યાદીમાં ભારત 58માં ક્રમાંકે 50 લાખની વસતી ધરાવતા અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો દેશ ન્યૂઝીલેન્ડએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડના પાસપોર્ટને વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ […]

ન્યૂઝીલેન્ડ સરકારની ક્રાઈમ વિરુદ્ધ એક અનોખી પહેલઃલોકો પાસે ખરીદી રહી છે સરકાર હથિયાર

15 માર્ચના રોજ ક્રાઈસ્ટચર્ચ આંતકી હુમલો થયા બાદ ન્યૂઝીલેન્ડે એક અનોખી પહેલ કરી છે ,ત્યાની સરકાર ત્યાની જનતા પાસેથી બાય-બેક સ્કીમ રાખીને હથિયારની ખરીદી કરી રહી છે,20 જુનના રોજ આ સ્કીમ લાગુ થવાની સાથે 50 દિવસોમાં 12,183 હથિયારો સરકાર પાસે આવ્યા છે,જેમાંથી 11 હજાર હથિયારો પ્રતિબંધિત શ્રેણીના છે, સરકારે તેના બદલામાં 73 કરોડ જેવી મોટી […]

ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં ફાયરિંગમાં 49ના મોત, બાંગ્લાદેશી ક્રિકેટ ટીમનો પ્રવાસ થયો રદ્દ

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદોમાં ફાયરિંગ કરનારા ચાર શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય શૂટર્સમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડના સ્થાનિક અખબાર ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ મુજબ, મસ્જિદોમાં કરવામાં આવેલા ફાયરિંગમાં 49 લોકોના મોત નીપજ્યા છે. જેને પગલે એર ન્યૂઝીલેન્ડની ફ્લાઈટોને પણ રદ્દ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આવેલી અલ નૂર અને લિનવુડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code