1. Home
  2. Tag "News"

6 જૂને વટ સાવિત્રી વ્રત રાખવામાં આવશે, જાણો આ દિવસનું મહત્વ અને સાવચેતી

હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. અખંડ સૌભાગ્ય, સુખી દામ્પત્ય જીવન અને સુખ-સમૃદ્ધિના પ્રતીક એવા આ વ્રતમાં પરિણીત મહિલાઓ સોળ શણગાર ધારણ કરે છે અને વટવૃક્ષની પૂજા કરે છે. આ વખતે વટ સાવિત્રી વ્રત ગુરુવાર, 6 જૂન, 2024 ના રોજ મનાવવામાં આવશે. આ વ્રત દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાવાસ્યાના દિવસે કરવામાં આવે છે. […]

ઘરમાં મની પ્લાન્ટ લગાવતી વખતે ન કરો આ ભૂલો, નહીં તો બરબાદી શરૂ થઈ જશે.

વાસ્તુશાસ્ત્રમાં પૈસા આકર્ષવાની ઘણી રીતો સૂચવવામાં આવી છે. આ પદ્ધતિઓ દ્વારા સારી એવી રકમ કમાઈ શકાય છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવો શુભ હોય છે. એવું કહેવાય છે કે આ છોડ પૈસા આકર્ષે છે. કહેવાય છે કે દરેક ઘરમાં જ્યાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે, તેમાં પણ પ્રગતિના દ્વાર ખુલી જાય છે. […]

સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને થોડી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા બુધવારે ઘટી ગયા છે. એલપીજીના રેટમાં ઘટાડો ફક્ત કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઇ ફેરફાર થયો નથી. આઇઓસીના અનુસાર દિલ્હીમાં 19 કિલોવાળા ઇન્ડેનના એલપીજી સિલિન્ડર એક મહિના એટલે કે આજથી 1764.50 રૂપિયાની જગ્યાએ 1745.50 રૂપિયામાં […]

સોશયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવ બન્યો થપ્પડબાજ, વીડિયો વાયરલ થયા બાદ કહ્યું- કંઈ કર્યું નથી ખોટું

નવી દિલ્હી: સોશયલ મીડિયા સ્ટાર અને બિગ બૉસ ઓટીટી સિઝન-2નો વિનર એલ્વિશ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેના ઉપર રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને થપ્પડ મારવાનો આરોપ લાગી રહ્યો છે. વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એલ્વિશ યાદવ એક રેસ્ટોરન્ટમાં […]

બજેટ 2024: નાણાં મંત્રી નિર્મલા સીતારમણની દરેક સાડીના રંગમાં છૂપાયેલું છે રહસ્ય, જાણો 2019થી 2024 સુધીનો સંદેશ

નવી દિલ્હી: પહેલી ફેબ્રુઆરીએ દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું છે. નવી સરકાર બનવા સુધી આ બજેટ રહેશે, જે મોદી સરકાર 2.0નું આખરી બજેટ હશે. જ્યારે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલું આ છઠ્ઠું બજેટ છે. 2019થી લઈને 2024 સુધીના દરેક બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અલગ-અલગ સાડી લુકમાં જોવા મળ્યા […]

21મી સદીના 21માં વર્ષમાં સમાચારોનું જન્મસ્થળ વોટ્સએપ યુનિવર્સિટી

ન્યૂઝ પેપર્સ અને ન્યૂઝ ચેનલ્સની આજ કી તાઝા ખબર કે પ્રમુખ સુર્ખિયોને વોટ્સએપે વાસી કરી મૂક્યા છે  વોટ્સએપે પત્રકારત્વને ઘણા પડકાર ફેંક્યા છે!         -ગુજરાતી પત્રકારત્વમાં બે સદી પહેલાનો સમય જુદો હતો જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવતા અથવા કોઈ તાર-ટપાલ મારફતે મોકલતું. સંપાદક કે તંત્રી તેને ચકાસતા અને પછી એ યોગ્ય જણાય […]

પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર : થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી

  – ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) પત્રકારત્વ એટલે જર્નાલિઝમ. જર્નાલિઝમ શબ્દ જર્નલ પરથી આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ છે : દૈનિક – રોજનીશી. પ્રસિદ્ધ થતા સમાચારોના સંપાદન, લેખન અને તે સાથે સંકળાયેલા કાર્યોનો પત્રકારત્વની પરિધિમાં સમાવેશ કરી શકાય. 17મી અને 18મી સદીમાં પીરિયાડિકલ – નિયતકાલીનના સ્થાન પર લેટિન શબ્દ ડિયૂનરલ અને જર્નલ શબ્દોનો પ્રયોગ પ્રારંભ થયો હતો, ત્યારબાદ 20મી […]

આશાનું કિરણ: કોરોનાની સારવાર માટે આવી નવી દવા, 91.15% અસરકારક

કોરોના સામેની લડતને લઇને એક સારા સમાચાર ઝાયડસ કેડિલાની કોરોનાની સારવાર માટેની નવી દવાને ડગ્ર કંટ્રોલર જનરલની મંજૂરી આ એન્ટીવાયરલથી દર્દીઓની તેજીથી રિકવરીમાં મદદ મળશે નવી દિલ્હી: હાલમાં કોરોનાની મહામારીએ સમગ્ર ભારતને ઝપેટમાં લીધું છે, ત્યારે તેનાથી બચવા માટે સમગ્ર દેશમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે ઝાયડસ કેડિલાએ શુક્રવારે જાહેરાત કરી હતી […]

ઉત્તરાખંડ: વિકરાળ આગથી 63 હેક્ટર જંગલ ખાક: આગને કાબૂમાં લેવા માટે NDRFની ટીમ મોકલવામાં આવી

ઉત્તરાખંડના જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અહીંયા છેલ્લા 2 કલાકમાં 5 નવા જંગલોમાં આગ લાગી છે આગની ચપેટમાં આવીને 63 હેક્ટર જંગલ બળીને ખાખ થઇ ગયું છે નવી દિલ્હી: ઉત્તરાખંડના જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીંયા છેલ્લા 2 કલાકમાં 5 નવા જંગલોમાં આગ લાગી છે. આગની ચપેટમાં આવીને 63 હેક્ટર જંગલ […]

ભારતીય ભોજનની થાળીમાંથી ચોખા થઇ જશે ગાયબ, આ છે તે પાછળનું કારણ

પાણીની અછત, બદલાતા હવામાનની ચોખાના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડશે આગામી 30 વર્ષોમાં ચોખાનું અસ્તિત્વ જ ના રહે તેવી સંભાવના વર્ષ 2050 સુધીમાં ચોખાના ઉત્પાદનમાં જંગી ઘટાડો થઇ શકે છે: સંશોધન નવી દિલ્હી: પાણીની અછત, બદલાતા હવામાન અને ગ્લોબલ વોર્મિંગ જેવા કારણોસર આગામી 30 વર્ષોમાં ચોખાનું અસ્તિત્વ જ ના રહે અને તે પ્લેટમાંથી ગાયબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code