1. Home
  2. Tag "News Updates"

અમદાવાદના અંધજન મંડળ નજીક હીટ & રન, સાયકલસવારનું મોત

• યુવાન સાયકલ પર નોકરી પર જતો હતો ત્યારે બન્યો બનાવ, • અજાણ્યો વાહન અકસ્માત બાદ પલાયન થયું, • પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના અંધજન મંડળ નજીક રોડ પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. શહેરના 132 ફુટ રિંગ રોડ પર આવેલા અંધજન […]

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં આયુષ્યમાન યોજના પાછળ 9993 કરોડ ખર્ચાયા

ગુજરાતમાં 46 લાખ દર્દીઓએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લીધો, દર્દીઓને યુરોલોજીમાં 678 કરોડ અને કાર્ડિયોલોજીમાં 650 કરોડની સહાય ચુકવાઈ ગુજરાતમાં 2,61 કરોડ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે અમદાવાદઃ ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકારી તેમજ કેટવીક ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવે છે. આ યોજના ગંભીર બિમારીના ગરીબ પરિવારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની […]

શ્રીલંકાના રાષ્ટ્રપતિના ગઠબંધનને સામાન્ય ચૂંટણીમાં બહુમતી મળી

શ્રીલંકામાં ત્વરિત સામાન્ય ચૂંટણીમાં અનુરા કુમારા દિસાનાયકેને જોરદાર જીત થઈ છે, તેના નવા ડાબેરી પ્રમુખને ગરીબી દૂર કરવા અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે નીતિઓ અપનાવવાની વધુ સત્તા આપી, કારણ કે દેશ આર્થિક મંદીમાંથી બહાર આવ્યો છે. દાયકાઓથી પારિવારિક પક્ષોનું વર્ચસ્વ ધરાવતા દેશમાં બહારના રાજકીય વ્યક્તિ, દીસાનાયકે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આરામથી જીત મેળવી હતી. પરંતુ તેમના […]

જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવમાં હાજરી આપ્યા બાદ ટિપ્પણી કરી હતી કે ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “દિલ્હીમાં બોડોલેન્ડ મહોત્સવમાં હાજરી આપીને આનંદ થયો. ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા […]

દેશમાં અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ સોનાના આભૂષણો હોલમાર્ક કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ સોનાના આભૂષણો હોલમાર્ક કરવામાં આવ્યા છે. આ સાથે દરરોજ 4 લાખથી વધુ સોનાના દાગીનાનું હોલમાર્કિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા 5 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલા ફરજિયાત હોલમાર્કિંગના ચોથા તબક્કા હેઠળ 18 વધારાના જિલ્લાઓમાં હોલમાર્કિંગ કેન્દ્રો સ્થાપિત […]

સોનાની કિંમતમાં ઘટાડાને કારણે 24 કેરેટ સોનું રૂ.76 હજારની સપાટીથી નીચે આવ્યું

નવી દિલ્હીઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં સતત સાતમા દિવસે ઘટાડો નોંધાયો છે. સોનું 1,100 રૂપિયાથી 1,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ. 1500નો ઘટાડો નોંધાયો છે. સોનાની કિંમતમાં ઘટાડાને કારણે 24 કેરેટ સોનું આજે રૂ.76 હજારની સપાટીથી નીચે આવી ગયું છે અને દેશના મોટા […]

ચોટીલાઃ કારતકી પૂનમ નિમિતે ચામુંડા ધામ ખાતે ઉમટી ભીડ

ચોટીલાઃ કાર્તિકી પૂર્ણિમા અને દેવદિવાળીના અવસરે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા ચોટીલા ચામુંડા ધામ ખાતે હૈયેહૈયુ દળાય એવી ભક્તોની ભારે ભીડ જામી હતી. ગુરૂનાનક જયંતિની સરકારી રજા હોવાથી તથા શનિ-રવિ આવતા હોવાથી મીની વેકેશન માણવા માણવા યાત્રાળુઓ ઉમટ્યા હતા. પૂનમ નિમિત્તે ડુંગર ઉપર ચઢવાનો તળેટીનો મુખ્યદ્વાર વહેલી સવારે 2:30 વાગ્યે ખોલી નાખવામાં આવ્યો હતો અને માતાજીની પ્રથમ […]

દેવ દિવાળી: વારાણસીમાં રેકોર્ડ 17 લાખ માટીના દીવા પ્રગટાવયા

લખનૌઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગઈકાલે સાંજે દેવ દિવાળીના અવસર પર વિવિધ ઘાટો પર રેકોર્ડ 17 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાશી શહેરની આસપાસ ચાર લાખ દીવા પણ પ્રગટાવવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નમો ઘાટ પર પ્રથમ દીપ પ્રગટાવીને દેવ દિવાળી સંબંધિત કાર્યક્રમોનું ઉદ્ઘાટન કર્યું […]

જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં સ્પષ્ટ થઈ રહી છે: ભારત

નવી દિલ્હીઃ ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે. અઝરબૈજાનના બાકુ ખાતે COP 29 સમિટમાં ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમાન વિચારસરણી ધરાવતા દેશો વતી નિવેદન આપ્યુ હતું. પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ, નરેશ પાલ ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવામાનની આત્યંતિક ઘટનાઓ એટલી વારંવાર […]

જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં સ્પષ્ટ થઈ રહી છે: ભારત

નવી દિલ્હીઃ ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે. અઝરબૈજાનના બાકુ ખાતે COP 29 સમિટમાં ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમાન વિચારસરણી ધરાવતા દેશો વતી નિવેદન આપ્યુ હતું. પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ, નરેશ પાલ ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવામાનની આત્યંતિક ઘટનાઓ એટલી વારંવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code