1. Home
  2. Tag "Next"

JLKM એ 14 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી, રાજદેવ રતન ધનવરથી ચૂંટણી લડશે

રાંચી: ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા (JLKM) એ આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. મોરચાના કેન્દ્રીય અધ્યક્ષ જયરામ મહતોએ ધનબાદમાં એક પત્રકાર પરિષદમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. બીજી યાદીમાં ધનબાદ વિધાનસભા બેઠક સહિત 14 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેએલકેએમની બીજી યાદીમાં રાંચીના મંદારથી ગુરા ભગત, ધનબાદની […]

હરિયાણા ચૂંટણી પરિણામો: પ્રારંભીક વલણમાં ભાજપ 48 બેઠકો ઉપર આગળ, કોંગ્રેસ બહુમતથી દૂર

ચંદીગઢઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે જાહેર થયેલી મત ગણતરીના પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) 48 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 33 બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ લેટેસ્ટ ડેટા પરથી આ માહિતી મળી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ત્યારથી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો ચાલી […]

લેફટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ પદે નિમણુક

નવી દિલ્હીઃ લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણુક કરવામાં આવી છે. વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે 30 જૂને નિવૃત્ત થયા બાદ ઉપેન્દ્ર દ્વિવેદી ચાર્જ સંભાળશે. સંરક્ષણ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમ.ફીલ ની ડીગ્રી ધરાવનાર લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 1984માં ભારતીય સેનાની ઈન્ફેન્ટ્રીમાં જમ્મુ-કાશ્મીર રાઈફલ્સમાં જોડાયા. તેમની આશરે 40 વર્શની લાંબી અને વિશિષ્ટ […]

ઈન્ડિ ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠકમાં આગામી નિર્ણય લેવાશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામમાં એનડીએ અને ઈન્ડિ ગઠબંધન ખરાખરીનો જંગ જામ્યો છે. સરકાર બનાવવાને લઈને રાજકીય પાર્ટીઓમાં પણ તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દરમિયાન રાહુલ ગાંધીએ મતદારોનો આભાર માન્યો હતો, તેમજ કહ્યું હતું કે, આવતીકાલે ઈન્ડિ ગઠબંધનની બેઠક યોજાશે તેમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશે […]

લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ, પ્રારંભમાં ઈન્ડી ગઠબંધન આગળ

લોકસભા ચૂંટણી બાદ આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાં મતગણતરી કેન્દ્રો ઉપર ચૂંટણીપંચના અધિકારી-કર્મચારીઓ દ્વારા રાજકીય પક્ષોના એજન્ટોની સામે મતગણતરી શરૂઆત કરવામાં આવી હતી. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પ્રારંભમાં જ ઈન્ડી ગઠબંધન આગળ રહી હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે […]

કોરોના મહામારીમાં રસીકરણ મામલે ગુજરાત મોખરેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇ-ઉપસ્થિતીમાં કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સુદ્રઢ આયોજન, ધૈર્યતાથી સરકાર સાથે દેશ આખાએ કોરોના સંક્રમણ સામે સફળ લડાઇ લડીને દુનિયાને ઉદાહરણ પુરૂં પાડયું છે. આ સંદર્ભમાં ગૃહ મંત્રીએ કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી દુનિયા આખી કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code