1. Home
  2. Tag "NHRC"

દેશમાં પ્રશિક્ષિત માનવબળ સમયની જરૂરિયાતઃ દેવેન્દ્ર કુમાર સિંઘ

નવી દિલ્હીઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (IICA), ભારત સરકારના કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના નેજા હેઠળની એક સ્વાયત્ત સંસ્થાએ દેશમાં બિઝનેસ એન્ડ હ્યુમન રાઇટ્સ (BHR) વ્યાવસાયિકોની નવી કેડર શરૂ કરી છે. બિઝનેસ અને માનવાધિકાર વ્યાવસાયિકોને તૈયાર કરવા અને વિકસાવવા માટેના કાર્યક્રમ માટે યોજાયેલી પૂર્વાવલોકન ઇવેન્ટમાં, IICA એ દેશમાં BHR અગ્રણીઓ અને વ્યાવસાયિકોના મહત્વ અને સુસંગતતા વિશે […]

NHRCનો 28મો સ્થાપના દિવસ: પીએમ મોદી બોલ્યા – માનવાધિકારના નામ પર કેટલાક લોકો દેશની છબીને નુકસાન પહોંચાડે છે

નવી દિલ્હી: પીએમ મોદી આજે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના 28માં સ્થાપના દિવસ પર આયોજીત એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, માનવાધિકારોની રક્ષા તેમજ તેને પ્રોત્સાહિત કરવાના હેતુસર માનવાધિકાર સંરક્ષણ કાનૂન, 1993 અંતર્ગત આયોગની સ્થાપના કરવામાં આવી હતી. NHRC માનવાધિકારના ઉલ્લંઘન અંગે જાણે છે, તપાસ કરે છે અને બાદમાં સાર્વજનિક […]

પશ્વિમ બંગાળ હિંસા: રાષ્ટ્રીય માનવાધિકાર પંચની ટીમે ઘટનાઓની તપાસ શરૂ કરી

બંગાળના સીએમ મમતા બેનર્જીની મુશ્કેલી વધી રાષ્ટ્રીય માનવાધિકાર પંચે બંગાળમાં હિંસાની ઘટનાઓની તપાસ કરી શરૂ વિવિધ વિસ્તારોમાં થઇ રહી છે તપાસ નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કાર્યકારોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવેલી હિંસામાં હવે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધે તેવી સંભાવના છે. મમતા બેનર્જીની મુશ્કેલીઓ એટલે વધશે કે હિંસક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code