મૈસુર કોર્ટ બ્લાસ્ટ 2016: અલકાયદા સાથે સંકાળેલા ત્રણ આતંકીઓ દોષી સાબિત, 11 ઓક્ટોબરે મળશે સજા
મૈસુર કોર્ટ બ્લાસ્ટમાં ત્રણ આતંકીઓ દોષી કરાર 11 ઓક્ટોબરના રોજ સજા સંભળાવાશે દિલ્હીઃ- રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે વર્ષ 2016 ના મૈસુર કોર્ટ બ્લાસ્ટ કેસમાં અલ કાયદા સાથે જોડાયેલા સમૂહ બેઝ મૂવમેન્ટના ત્રણ આતંકવાદીઓને દોષિ ઠેરવ્યા છે. ત્રણેય આરોપી નયનાર અબ્બાસ અલી ઉર્ફે લાયબ્રેરી અબ્બાસ, એમ સુલેમાન કરીમ રાજા ઉર્ફે અબ્દુલ કરીમ અને દાઉદ સુલેમાન […]