નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.1ની તીવ્રતા નોંધાઈ
નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા 4.1ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી : નિકોબાર ટાપુઓમાં રવિવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 9 માર્ચે લગભગ 2.59 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.જોકે,આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ […]