1. Home
  2. Tag "Nigeria"

મંકીપોક્સથી નાઈજીરિયામાં પ્રથમ મોત,દુનિયામાં અત્યાર સુધીમાં 3413 કેસ નોંધાયા

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નાઇજીરીયામાં મંકીપોક્સથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી છે.મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના 50 દેશોમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 3413 કેસ જોવા મળ્યા છે.તેમાંથી 41 નાઈજીરીયામાં સંક્રમિત છે. ભારત માટે રાહતની વાત છે કે,અહીં મંકીપોક્સનો એક પણ દર્દી નથી.ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્ર સહિત લગભગ સાત રાજ્યોમાંથી જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાં કોઈ […]

નાઈજીરિયાના દક્ષિણપૂર્વ પ્રદેશમાં ગેરકાયદેસર તેલ રિફાઇનરીમાં વિસ્ફોટની ઘટનામાં100 થી વધુના મોત

નાઈજીરિયાના દક્ષિણપૂર્વ પ્રદેશમાં  તેલ રિફાઇનરીમાં વિસ્ફોટ – આ ઘટનામાં 100થી વધુના મોત   દિલ્હીઃ-નાઇજીરીયામાં ગેરકાયદેસર રિફાઇનરીઓ સામાન્ય  બાબત છે જ્યાં બિઝનેસ ઓપરેટરો વારંવાર અધિકારીઓની નજરથી દૂર દૂરના વિસ્તારોમાં રિફાઇનરીઓ સ્થાપીને નિયમો અને કરને ટાળે છે. આફ્રિકામાં નાઈજીરિયા ક્રૂડ ઓઈલનું સૌથી મોટું ઉત્પાદક છે,જો ળશુક્કેરવારની રાતે  આવી એક ગેરકાયદેસર  તેલની કંપનીમાં આગ લાગવાની  ઘટના બનવા પામી […]

નાઈજીરીયામાં બંદુકની ધાર પર 140 વિદ્યાર્થીઓનું અપહરણ, એક વર્ષમાં 1000થી વધુનો શિકાર

નાઈજીરીયામાં વિદ્યાર્થીઓનું અપહરણ 140 વિદ્યાર્થીઓનું થયું કિડનેપિંગ શાળામાં બની આ ઘટના દિલ્હી : નાઈજીરીયામાં ફરી એક વાર એવી ઘટના બની છે જે શર્મનાક છે. નાઈજીરીયામાં એક બંદુકધારી વ્યક્તિએ બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશીને 140 જેટલા બાળકોને કીડનેપ કરી લીધા છે. જો કે શાળામાં ઘુસીને બાળકોનું અપહરણ થવાની ઘટના ફરીવાર બની છે. આ વાતની જાણકારી શાળાના જ એક […]

ટ્વિટરને ઝટકો, આ દેશમાં ટ્વિટર પર લાગી રોક અને થઇ ભારતીય Kooની એન્ટ્રી

નાઇજીરીયાએ ટ્વિટર પર અનિશ્વિત સમય સુધી રોક લગાવી બીજી તરફ નાઇજીરીયાના માર્કેટમાં ભારતીય Kooનો થયો પ્રવેશ Koo હવે નાઇજીરીયના માર્કેટમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવશે નવી દિલ્હી: ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે નાઇજીરીયાએ ટ્વિટર સામે મોટું પગલું ભર્યું છે. નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્વિત […]

નાઇજીરિયાએ દેશમાં ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો

નાઇજીરિયાએ ટ્વિટર પર કરી મોટી કાર્યવાહી દેશમાં અનિશ્ચિત સમય માટે ટ્વિટરને કર્યું બંધ   બે દિવસ પહેલા રાષ્ટ્રપતિનું હટાવ્યું હતું ટ્વિટ દિલ્હી: જ્યાં એક તરફ ટ્વિટર વિશ્વભરના મોટા નેતાઓના એકાઉન્ટ પર કાર્યવાહી કરી રહ્યું છે, તો કેટલાક દેશોમાં પણ તેની ઉપર તલવાર લટકાઈ રહી છે. આવો જ એક કિસ્સો નાઇજીરિયામાંથી પણ સામે આવ્યો છે. સરકારે […]

નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં મોત

નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલનું નિધન ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં નિપજ્યું મોત ઉત્તરી રાજ્ય કડુનાની મુલાકાત માટે થયા હતા રવાના દિલ્હી: નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. અહેવાલ મુજબ, અતાહિરુ ઉત્તરી રાજ્ય કડુનાની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા હતા, જ્યાં હાલના મહિનાઓમાં સુરક્ષા પડકારો સામે આવ્યા છે. પાકિસ્તાને ચીનના […]

કુરાનનો અભ્યાસ કરાવવાના નામ પર મદરસામાં યૌન શોષણ, 300 બાળકો-પુરુષોને કરાવાયા જંજીરોમાંથી કરાવાયા મુક્ત

નાઈજીરિયામાં મદરસામાં અમાનવીય કૃત્ય 300 બાળકો-પુરુષોને પોલીસે કરાવ્યા મુક્ત મદરસા કે યૌન શોષણનો અડ્ડો? મજહબી તાલીમના નામે ચાલનારા મદરસા કેવી રીતે યૌન શોષણનો અડ્ડો બની ચુક્યા છે, તેની એક ભયાનક તસવીર આફ્રિકાના દેશ નાઈજીરિયામાંથી સામે આવી છે. અહીં એક નિવાસી ઈસ્લામિક શાળામાંથી 300 બાળકો અને પુરુષોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ લોકો સાંકળોમાં બંધાયેલા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code