જન્માષ્ટમીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ
કૃષ્ણ જન્મોત્સવ લોકો ઉજવી શકે તે માટે નિર્ણય 30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ સીએમની કોર કમિટીમાં લેવાયો નિર્ણય મંદિર પરિસરમાં 200 લોકોને છૂટ અપાઈ ગણેશોત્સવની પણ સરકારે છૂટ આપી મટકીફોડ અને લોકમેળાના આયોજન પર પ્રતિબંધ ગાંધીનગર: ગુજરાત સરકારે કોરોનાને જોતા જન્માષ્ટમીને લઈને મોટો નિર્ણય લીધો છે. 30 ઓગસ્ટના રાત્રે 1 વાગ્યાથી રાજ્યના […]