1. Home
  2. Tag "night curfew"

અમદાવાદમાં રાત્રી કરફ્યુ દરમિયાન રેસ્ટોરન્ટોને ફુડની હોમ ડિલિવરી કરવાની છૂટ આપો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. તેના કારણે હોટલ, અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. શહેરમાં 40 ટકા હોટલ અને રેસ્ટોરન્ટને તાળાં ગયા છે. ઘણી રેસ્ટોરન્ટો ભાડાની દુકાનોમાં ચાલતી હતી. તોતિંગ ભાડા, વેઈટરોના પગાર અને અન્ય ખર્ચાઓ પણ કાઢી ન શક્તા હોવાથી ઘણાબધા સંચાલકોએ […]

પંજાબ -કોરોનાને જોતા નાઈટ કર્ફ્યૂ લંબાવાયું – રાત્રીના 9 વાગ્યાથી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ

પંજાબમાં કોરોનાનો કહેર નાઈટ કર્ફ્યૂ 11 ના બદલે 9 વાગ્યાથી અમલી બનશે ચંદીગઢ – કોરોનાના વધતા કેસને લઈને પંજાબમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે, કેપ્ટન અમરિંદર સિંહ સરકારે પંજાબમાં નાઈટ કર્ફ્યૂનો સમય વધાર્યો છે, વધતા જતા કેસો વચ્ચે નાઇટ કર્ફ્યુ હવે રાત્રે 11 વાગ્યાની જગ્યાએ રાત્રે 9 વાગ્યાથી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો […]

ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે ભોપાલ-ઇન્દોરમાં પણ નાઇટ કર્ફ્યૂ લાગૂ કરાયો

દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશ સરકારે લીધો નિર્ણય મધ્યપ્રદેશ સરકારે ભોપાલ-ઇન્દોરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ કર્યો નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રને પગલે મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પણ નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મધ્યપ્રદેશ સરકારે ભોપાલ અને ઇન્દોરમાં આગામી […]

ગુજરાતના ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવતઃ સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ સતત ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાતના 12થી સવારના 6 કલાક સુધી હવે કર્ફ્યુનો અમલ થશે. આગામી તા. 28મી ફેબ્રુઆરી સુધી અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કોરોના કેસમાં […]

ગુજરાતમાં હવે રાતના 11 કલાકે લાગુ થશે કર્ફ્યું અને લગ્ન પ્રસંગમાં ભેગા થઈ શકશે 200 મહેમાન

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ સહિતના શહેરોમાં કોરોના મહામરીને પગલે રાત્રિ કર્ફ્યુનો રાતના 10થી સવારે 6 કલાક સુધી અમલ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા રાત્રિના કર્ફ્યુમાં રાજ્ય સરકારે રાહત આપી છે. અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાતના 11થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. આ ઉપરાંત લગ્નપ્રસંગને લઈને પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. […]

રાજ્યના ચારેય શહેરમાં રાત્રી કર્ફ્યૂ પર 31 જાન્યુઆરી બાદ મળી શકે છૂટછાટ

સમગ્ર રાજ્યમાં હવે કોરોના સંક્રમણ ઘટતા રાત્રી કર્ફ્યૂમાં મળી શકે છૂટછાટ હવે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ છૂટછાટ મળી શકે છે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા સંકેત અમદાવાદ: સમગ્ર રાજ્યમાં હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. જો કે હવે રાજ્ય અને […]

ગુજરાતના આ 4 મહાનગરોમાં 1લી ફેબ્રુઆરીથી રાત્રી કફર્યૂ હટાવવામાં આવી શકે છે

1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાંથી હટાવાઈ શકે છે રાત્રી કફર્યૂ માસ્કના દંડની રકમ પણ ઘટાડવામાં આવી શકે છે દિલ્હીઃ-સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે રાત્રી કર્ફયૂ લાગુ કરવામાં આવ્યું હતું, પહેલા આ કર્ફ્યૂ રાત્રે 9 વાગ્યા સુઘી હતું ત્યાર બાદ 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું, ત્યારે હવે રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કારણે 1લી ફેબ્રુઆરીથી રાજ્યના 4 […]

ગુજરાતના ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રખાયો, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના ચાર શહેરોમાં કોરોના મહામારીને પગલે રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. આ કર્ફ્યુનો 15 દિવસ સુધી લંબાવવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તા. 31મી જાન્યુઆરી સુધી રાતના 10થી સવારે 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ કર્ફ્યુનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દિવાળીના […]

કર્ણાટકમાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવા નાઈટ કર્ફ્યુનો નિર્ણય

મુંબઈઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ તા. 31મી ડિસેમ્બરની ઉજવણીને વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવા વર્ષને આવકારવાની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શકયતાને પગલે કોરોનાનું સંક્રમણ પણ વધારે ફેલાય તેવી શકયતાઓને પગલે વિવિધ રાજ્યોની સરકારો સક્રિય બની છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code