અમદાવાદના રિવરફ્રન્ટ યોજાયેલા નાઈટ મેરેથોનમાં CM અને ગૃહરાજ્ય મંત્રીએ વ્યસન છોડવા શીખ આપી
અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર શનિવારે રાત્રે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેર પોલીસ વિભાગના ઉપક્રમે ડ્રગ્સ સામેની ઝૂંબેશના ભાગરૂપે યોજાયેલી નાઈટ મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરથી સુભાસબ્રિજ તરફ ડોટ મૂકી હતી. ભલે દોડ અલગ અલગ અંતર માટેની હોય પણ દરેકનો ઉદેશ્ય અમદાવાદને ડ્રગ્સ મુકત કરવવા માટેનો […]