લદ્દાખમાં પર્યટન ઉદ્યોગને મળશે નવો વેગ, તૈયાર થશે ‘નાઈટ સ્કાય સેન્ચ્યુરી’
વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રી જિતેંદ્ર સિંહે માહિતી આપતા જણાવ્યું કે લદ્દાખના હનલે ક્ષેત્રમાં દેશની પહેલી નાઈટ સ્કાય સેન્ચ્યુરી આવતા ત્રણ મહિનામાં બની જશે. લદ્દાખમાં પર્યટન ઉધોગ અને બીજા અનેક વિકાસ કર્યો માટેની પણ યોજના તૈયાર કરવામાં આવી છે. આગળ વધારે તેમણે ઉમેર્યું કે દેશની પહેલી નાઈટ સ્કાય સેન્ચ્યુરી લદ્દાખના ચંગથંગ વન્યજીવ અભ્યારણ્યનો ભાગ હશે. તેના […]