ગાંધીનગરમાં રાત્રે આંધીથી ગરમીમાં થોડી રાહત, બપોરના ટાણે ગરમ પવન ફુંકાયો
ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે ગરમીની સાથે હવે વૈશાખી વાયરા વાઈ રહ્યા છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં પ્રતિ કલાકે વીસેક કિમીની ઝડપે ફુંકાયેલા પવનથી શહેર આંધીમાં ફેરવાયું હતું. આંધીને પગલે ટુ વ્હિલર ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી હતી. જ્યારે પવનને કારણે દિવસ અને રાત્રીના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હિટવેવની આગાહી વચ્ચે બપોરના ટાણે ફુંકાતા ગરમ પવનોથી નગરવાસીઓ […]