1. Home
  2. Tag "night"

ગુજરાતમાં રાત્રે સામાન્ય ઠંડી અને બપોરે ગરમી, નાતાલથી કડકડતી ઠંડી પડશે

અમદાવાદઃ રાજ્યમાં  હાલ રાત્રે સામાન્ય ઠંડી અને દિવસે ગરમી એમ બે ઋતુનો અનુભવ થી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 4 ડીગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. જ્યારે આગામી 3 દિવસ અમદાવાદમાં 15થી 17 ડીગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે દક્ષિણ […]

દેશની હોસ્પિટલમાં રાત્રિના સમયે પણ મૃતદેહના પીએમ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા સહિતના બનાવોમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહના હવે રાત્રિના સમયે પણ પોસ્ટમોર્ટમ માટે મંજૂરી આપી છે. વર્ષોથી રાત્રિના સમયે હોસ્પિટલમાં મૃતદેહોના પીએમ કરવામાં આવતા ન હતા. જેથી મૃતકના પરિવારજનોને પીએમ માટે બીજા દિવસે સવાર સુધી રાહ જોવી પડતી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે રાત્રિના સમયે પણ મૃતદેહનો પીએમ […]

રાતના 10થી 11 વાગ્યા વચ્ચે સુઈ જવાથી હ્રદય તંદુરસ્ત રહે છેઃ વૈજ્ઞાનિકોનો દાવો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમાર અને સિદ્ધાર્થ શુકલાનું તાજેતરમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એક અભ્યાસ અનુસાર હ્રદયને તંદુરસ્ત રાખવું જરુરી છે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ એક્સટરના વૈજ્ઞાનિકોએ એક શોધમાં કહ્યું છે કે, રાતના 10થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું આરોગ્ય માટે ફાયદાકારક છે. શોધકર્તા […]

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ગીતે અભિનેત્રી અનુષ્કા શર્માની રાતની ઉંઘ ઉડાવી દીધી

દિલ્હીઃ સોશિયલ મીડિયા ઉપર હાલ એક જ અવાજ સંભળાય છે અને તે છે છત્તીસગઢના સહદેવની. સહદેવનું ‘જાને મેરી જાનેમન, બચપન કા પ્પાર ભૂલ નહીં જાના’ સોશિલ મીડિયામાં ખુબ જ વાયરલ થયું છે. સહદેવની ગીત ગાવાની સ્ટાઈલ પણ લોકોને પસંદ આવી છે. જાણીતા લોકો પણ સહદેવના આ ગીતના દિવાના થઈ ગયા છે. દરમિયાન ફિલ્મ અભિનેત્રી અનુષ્કા […]

વેપારીઓને રાહતઃ રાતના 7 કલાક સુધી દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કેટલાક નિયંત્રણો વધુ હળવા કર્યા છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને […]

તાઉ-તે વાવાઝોડુ સોમવારે રાત્રે રાષ્ટ્રના સાગર કાંઠે ત્રાટકશેઃ રેડ એલર્ટ જારી કરાયું

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના સાગરકાંઠે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડું વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગર કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ […]

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો હતો. જેથી અમદાવાદ સહિત ચારેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં નાખવામાં આવેલા કર્ફ્યુનો સમયગાળો તા. 7મી ડિસેમ્બરથી પૂર્ણ થતો હોવાથી પોલીસ કમિશનરે નવુ જાહેરનામું બહાર પાડીને રાત્રી કર્ફ્યુ વધાર્યો હોવાનું જાણવા મળે છે. એટલે રાતના નવ કલાક પછી તમામ દુકાનો બંધ રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code