1. Home
  2. Tag "NIMCJ Institute Ahmedabad"

નવા નાટ્યકારો અભિનય સાથે ભાષાને પણ પ્રાધાન્ય આપે: રાજુ બારોટ

આફ્રિકન વિધાર્થીઓએ ભાષાના સીમાડા વળોટીને અભિનય કર્યો અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન જર્નલિઝમ, (NIMCJ)ના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ મહાકાવ્ય મહાભારત પર આધારિત, ધર્મવીર ભારતીનાં નાટક “અંધાયુગ” ના અંશોનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટ્ય મંચનની વિશેષતા એ હતી કે, આફ્રિકન દેશોમાંથી અહી ભણવા આવેલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈને કલાને ભાષાના સીમાડા નથી […]

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ સર્જનાત્મકતા અને સ્વરોજગાર માટેનું મહત્વનું પગથિયું

એનઆઇએમસીજેમા એસએસઆઇપી 2.0 સંદર્ભે વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો અમદાવાદ: “ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ સર્જનાત્મકતા અને સ્વરોજગાર માટેનું મહત્વનું પગથિયું છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી 2.0 કરાયેલા ફેરફારો બાદ તે સ્ટાર્ટઅપ સિસ્ટમને વધુ વેગવાન બનાવશે. આગામી પાંચ વર્ષમાં આ નવી પોલિસીની જોગવાઈઓ નો લાભ લઈને એનઆઇએમસીજે 100 થી વધુ વિદ્યાર્થીઓ/પૂર્વ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે પ્રેરિત/ પ્રોત્સાહિત […]

સતત ચોથા વર્ષે “આઉટલુક”ના નેશનલ રેન્કિંગમાં એનઆઇએમસીજેનો સમાવેશ

નેશનલ રેન્કિંગમાં સ્થાન મેળવનારી NIMCJ ગુજરાતની એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા વર્ષ 2018, 2019, 2020 અને આ વર્ષના 2021માં પણ બેસ્ટ માસ કમ્યુનિકેશન કોલેજની શ્રેણીમાં NIMCJએ સ્થાન મેળવ્યું આ રેન્કિંગ રિસર્ચ એક્સેલન્સ, પ્લેસમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ સાથેના જોડાણો, વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ સહિતના માપદંડોના આધારે આધારે નક્કી કરાય છે અમદાવાદ: ગત 14 વર્ષથી ગુજરાતના મીડિયા શિક્ષણમાં અગ્રેસર થઈ રહેલી અમદાવાદ […]

NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ વિશે વેબિનાર યોજાયો

NIMCJ દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ પર વેબિનાર યોજાયો વેબીનારમાં ભારતીય અભિનય જગતના અભિનેતા શિષિર શર્માએ મનોરંજન જગતના અનેક પાસાઓ અને પોતાના અનુભવો વિશે ચર્ચા કરી હતી અમદાવાદ 26 જૂન: આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની તરફ વળી રહ્યું છે, ત્યારે ભારતીય સિનેમા પશ્ચાત્ય સંસ્કૃતિ તરફ કંઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code