ગુજરાતમાં લાંચ લેવાના વધતા બનાવો, અઠવાડિયામાં જ નવ કર્મચારીઓ રંગેહાથ પકડાયા
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અને તેથી સરેઆમ લાંચ માગવાના બનાવો પણ વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં લાંચ લેતા ACB ના હાથે નવ કર્મચારીઓ રંગેહાથ પકડાયા હતા. રાજ્યમાં ACBએ છેલ્લા એક સપ્તાહમાં પોલીસ, ઉપસરપંચ, મામલતદાર, પોલીસના વહિવટદાર અને ફાયર વિભાગના અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ACBના હાથે 9 લાંચિયાઓ […]