1. Home
  2. Tag "Nipah virus"

નિપાહ વાયરસના લક્ષણો અને તેનાથી બચવા શું કરવું જાણો…

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ જામ્યું છે, દરમિયાન વિવિધ રોગચાળાએ માથુ ઉચક્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ કેરળમાં હવે નિપાહ વાયરસમાં એક કિશોરના મોતની ઘટના સામે આવતા ખળભળાટ  મચી ગયો છે. તેમજ દેશનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી નિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. નિપાહ વાયરસ […]

કેરળમાં નિપાહ વાયરસનો કહેર, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

બેંગ્લોરઃ મલ્લપુરમ જિલ્લાના એક 14 વર્ષના છોકરાનું નિપાહ વાયરસથી મૃત્યુ થયું છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) દ્વારા તેની ખરાઈ કરવામાં આવી છે. એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (AES)ના લક્ષણો દર્શાવનાર છોકરાને કોઝિકોડના ઉચ્ચ આરોગ્ય કેન્દ્રમાં સ્થાનાંતરિત કરવામાં આવે તે પહેલાં શરૂઆતમાં પેરીન્થાલમન્નામાં આરોગ્યસંભાળ સુવિધામાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તબીબી પ્રયત્નો છતાં તબીબી પ્રયત્નો સફળ […]

કેરળમાં નિપાહ વાયરસનો કહેર- કોઝિકોડીમાં વાયરસ સામે લડવા માટે રાજ્યની સરકારે લોંચ કરી ઓપીડી સેવા

દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ નવાયરસનું જોખમ વઘતુ જઈ રહ્યું છે રાજ્ય સરકાર સહીત કેન્દ્રીની આરોગ્ય ટીમ પણ ખાસ નજર રાખી રહી છે ત્યારે સરકાર દ્રારા વાયરસને ફેલાતો અટકાવવા માટે અનેક પ્રકારના જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તેની ઈ-સંજીવની ટેલીમેડિસિન સિસ્ટમ હેઠળ વિશેષ બહારના […]

કોરોના કરતા પણ જોખમી છે નિપાહ વાયરસ, મૃત્યુદર 40 થી 70 ટકા-ICMR

કેરળ માં છેલ્લા કેટલાક દિવસોથી નિપાહ વાયરસનું જોખમ જોવા મળી રહ્યું છે અત્યાર સુઘધી આ વાયરસના કારણે 2 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે જેને લઈને ક્ન્દ્રની સરકાર અને રાજ્ય સરકાર એલર્ટ બની  ત્યારે હવે આ વાયરસ કોરોના કરતા પણ વઘુ જોખની હોવાની બાબત સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસના કેસ મળી આવતા […]

નિપાહ વાયરસ: કેરળના કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ

નિપાહ વાયરસે કેરળમાં મચાવી તબાહી  1080 લોકો ચેપગ્રસ્તના સંપર્કમાં આવ્યા શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ તિરુવનન્તપુરમ:કોરોના વાયરસના કેસ હજુ પણ ક્યાંક ને ક્યાંક નોંધાઈ રહ્યા છે ત્યાં હવે દેશમાં વધુ એક નવું સંકટ સામે આવ્યું છે. નિપાહ વાયરસ હાલમાં કેરળમાં ચર્ચામાં છે. સંક્રમણને કારણે કેરળના કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી રવિવાર એટલે કે 24 […]

કેરળમાં વઘતું નિપાહ વાયરસનું જોખ- 700 લોકોમાંથી 77 જેટલા લોકો ઉચ્ચ જોખમની શ્રેણીમાં

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી કેરળ રાજ્ય નિહાપ વાયરસની ઝપેટમાં આવ્યું છે 2 લોકોની નિપાહ વાયરસથી મોતની પૃષ્ટિ થયા બાદ રાજ્ય સરકાર પણ એલર્ટ બની છે સાથે જ કેન્દ્રીય આરોગ્યની ટિમ પણ કેરળ પહોંચી સ્થિતિનો ત્યાગ મએળવ્યો છે આવી સ્થિતિમાં હાલ પણ રાજ્યમાં નિપાહ વાયરસનું જોખમ વઘતુ જ જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ […]

કેરળમાં નિપાહ વાયરસથી બે મૃત્યુ કેસ નોંધાતા કેન્દ્રીય આરોગ્યની ટીમ રાજ્યની મુલાકાતે પહોંચી

કેરળમાં તાજેતરમાં નિપાહ વાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે બે શંકાસ્પદ મોતની નિપાહ વાયરસની પૃષ્ટી થતા તચંત્ર દોડતું થયું છે ત્યારે કેન્દ્રની ટીમ પણ પરિસ્થિતિનો ત્યાગ મેળવવા કેરળની મુલાકાતે જઈ પહોંચી છે વિતેલા દિવસે રાજ્યમાં બે મોત થયા હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસનો ખતરો દેખાઈ રહ્યો છે. હાલ પણ ચાર શંકાસ્પદ દર્દીઓ પર નજર […]

કેરળમાં નિપાહ વાયરસનો ખતરો વધ્યો,કોઝિકોડમાં બે શંકાસ્પદ મૃત્યુ બાદ સ્વાસ્થ્ય એલર્ટ જારી

તિરુવનન્તપુરમ: નિપાહ વાયરસના ફેલાવાના ભયથી કેરળ ફરી એકવાર પરેશાન થવા લાગ્યું છે. કોઝિકોડ જિલ્લામાં સંક્રમણને કારણે બે શંકાસ્પદ મૃત્યુ પછી રાજ્ય સરકારે આરોગ્ય ચેતવણી જારી કરી છે. નિપાહ વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, એમ આરોગ્ય વિભાગે સોમવારે રાત્રે એક નિવેદનમાં […]

કોરોના બાદ નવી આફત, મહારાષ્ટ્રમાં ચામાચીડિયામાંથી મળ્યો નિપાહ વાયરસ

કોરોના બાદ હવે નિપાહ વાયરસનો ડર ચામાચીડિયામાં જોવા મળ્યો વાયરસ મહારાષ્ટ્રમાં લોકોએ વધારે સતર્ક થવું જરૂરી મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો નથી કે નવી આફત સામે આવી છે. રાજ્યમાં ચામાચીડિયાની બે પ્રજાતિમાં નિપાહ વાયરસ મળી આવ્યો છે. રાજ્યમાં નિપાહ વાયરસ મળવાની આ પહેલી ઘટના છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી, પુણે-એનઆઈવીના નિષ્ણાંતોએ આ માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code