નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ, ગંભીર બીમારીઓની સ્ક્રીનિંગ,સારવાર મફત કરાશે
પાલનપુરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ આજે ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો. દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે. આ યોજનાનો 3 કરોડ ગુજરાતીઓને લાભ મળશે. મુખ્યમંત્રીએ […]