1. Home
  2. Tag "NIRMALA SITARAMAN"

સરકારનો નેશનલ મોનેટાઇઝેશન પ્લાન, આ બધી વસ્તુઓ સરકાર 4 વર્ષમાં વેચશે

સરકાર આગામી 4 વર્ષમાં આ બધી વસ્તુઓ વેચશે સરકારે તેને લઇને લોકસભામાં આપી જાણકારી સરકારે નેશનલ મોનેટાઇઝેશન પ્લાન હેઠલ આ કંપની વેચશે નવી દિલ્હી: સરકાર દર વર્ષે અનેક સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી રહી છે અને સરકારે આગામી 4 વર્ષ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. સરકારની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના અંતર્ગત સરકારે NTPC લિમિટેડ, નેશનલ હાઇવે ઑથોરિટી […]

દેશની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રથમ સ્થાન પર, નીતા અંબાણી બીજા સ્થાને- ફોર્ચ્યૂન ઈન્ડિયા

ફોર્ચ્યૂન ઈન્ડિયાની યાદી નિર્મલા સીતારમણ સૌથી શક્તિશાળી મહિલા બન્યા બીજા સ્થાન પર નિતા અંબાણીનો સમાવેશ દિલ્હીઃ- તાજતરમાં ફોર્ચ્યૂન ઈન્ડિયાએ 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે,જેમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની સૌથી શક્તિશાળી મહિલા તરીકે ઊભરી આવ્યા છે, જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી આ યાદીમાં બીજા સ્થાન પર જોવા મળ્યા  છે. […]

યુપીએ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સ્પષ્ટ પ્રતિક્રિયા અપાતી ન હતીઃ નિર્મલા સીતારમન

દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ હાલની મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદી સરકારે સશસ્ત્ર દળોને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપ્યા છે. મોદી સરકારે સેનાને આ અધિકાર એટલા માટે આપ્યો જેથી કરીને બતાવી શકાય કે ભારત આવી સ્થિતિમાં કેવી […]

ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તકો રહેલી છે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન કંપનીઓના CEO સાથે વાત કરી ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તક અંગે કહ્યું અન્ય કેટલાક વિષયો પર પણ ચર્ચા કરી નવી દિલ્હી: ભારત વિશ્વ માટે એક ઉભરતા બજાર તરીકે સામે આવી રહ્યું છે. ભારતમાં રોકાણકારો અને બિઝનેસ કંપનીઓ માટે વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે તેવું નાણામંત્રી નિર્મલા સીતારમણે ટોચની અમેરિકન […]

દેશમાં કોલસાની અછતની વાત નિરાધાર, ભારત વીજળી મામલે સરપ્લસ દેશ: નિર્મલા સીતારમણ

કોલસાના સંકટની વાતને નાણામંત્રીએ ફગાવી કોલસાના સંકટની વાત નિરાધાર છે: નિર્મલા સીતારમણ વીજળી મામલે ભારત સરપ્લસ દેશ છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં અપર્યાપ્ત કોલસા અને તેને કારણે વીજસંકટની સમસ્યાની અટકળો વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોલસા સંકટની વાતને પાયાવિહોણી ગણાવી છે. નાણા મંત્રીએ કહ્યું કે દેશમાં કોલસાની કોઇ અછત નથી. વિજ સંકટની વાતને ફગાવતા નાણા […]

ભારતીય અર્થતંત્રના વિકાસ માટે દેશને SBI જેવી 4-5 બેંકોની આવશ્યકતા છે: નાણા મંત્રી

દેશમાં બેન્કિંગ સિસ્ટમને લઇને નાણાંમંત્રીનું નિવેદન દેશને SBI જેવી અન્ય 4 કે 5 બેંકોની જરૂર છે હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું બાકી છે નવી દિલ્હી: દેશમાં બેન્કિંગ સિસ્ટમને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, દેશને SBI જેવી 4 થી 5 બેંકોની જરૂર છે અને હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું […]

વર્ષ 2022 સુધી સરકાર આ કર્મચારીઓનું PF આપશે: નિર્મલા સીતારમણ

કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર સરકાર આ કર્મચારીઓનું PF વર્ષ 2022 સુધી ભરશે જે યુનિટ્સના કર્મચારીઓનું EPFOમાં રજીસ્ટ્રેશન હશે તે લોકોને આ લાભ થશે નવી દિલ્હી: કોરોના મહામારીના સંકટ કાળ દરમિયાન જે લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો તેઓ માટે રાહતના સમાચાર છે. જે લોકોએ રોજગારી ગુમાવી હતી તે લોકોનું PF […]

આ વર્ષે સરકાર 5 કંપનીઓનું કરશે ખાનગીકરણ, સરકારે બતાવી યોજના

આ વર્ષે 5 કંપનીઓનું કરાશે ખાનગીકરણ નાણામંત્રીએ CIIની વાર્ષિક બેઠકમાં આ યોજના બતાવી મોદી સરકાર અર્થતંત્રમાં સુધારા માટે પ્રતિબદ્વ: નાણા મંત્રી નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્ર જ્યારે પ્રભાવિત થયું છે ત્યારે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે સરકાર પ્રતિબદ્વ છે અને હવે એ જ દિશામાં કામ કરી રહી છે. Confederation of Indian Industryની વાર્ષિક બેઠકને સંબોધિત […]

ઇંધણની કિંમતો મુદ્દે RBI અને સરકાર વચ્ચે ગજગ્રાહ, જાણો શું કહ્યું નાણા મંત્રીએ

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ કમર તોડી નાંખી છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના સતત ભડકે બળતા ભાવથી પણ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમતો 100ને પાર થઇ ચૂકી છે. આથી ઑગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBIએ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. પરંતુ સરકાર તરફથી હજુ પણ ભાવમાં કાપને […]

બેંક ડૂબવાના કે બંધ થવાના કિસ્સામાં પણ ડિપોઝિટર્સને 90 દિવસમાં મળી જશે 5 લાખ સુધીની રકમ

બેન્ક ડૂબે કે બંધ થાય ડિપોઝિટર્સને 90 દિવસમાં પૈસા મળી જશે હવે ડિપોઝિટર્સને 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી જશે મંત્રીમંડળે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં સંશોધનને મંજૂરી આપી નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે બેંક ડુબવા પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code