1. Home
  2. Tag "nirmala sitharaman"

કેન્દ્રીય નાણા મંત્રાલયની યોજનાઓનો લાભ પ્રજાને મળે તે હેતુથી અભિયાન શરૂ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા નાગરિકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. મુદ્રા યોજના, પેન્શન યોજના સહિતની યોજનાઓનો લાભ પ્રજાને મળી રહે તે માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે. સમગ્ર દેશમાં નાણાંકીય સર્વસમાવેશકતા વધારવા માટે અને નાણાં યોજનાનો લાભ બધા જ નાગરિકોને મળે તે હેતુથી કેન્દ્રીય નાણાં મંત્રાલય આગામી 15મી ઓક્ટોબરથી ખાસ અભિયાન […]

ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ એરપોર્ટ કરવામાં આવ્યું,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું ઉદ્ઘાટન  

ચંદીગઢ:આજે શહીદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ એરપોર્ટ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ હાજર રહ્યા હતા.અને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નામબદલીનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન, હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા અને અનિલ વિજ […]

ભારતમાં આઠ વર્ષમાં મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડનો ખર્ચ કરાયોઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ દેશમાં યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો મોદી સરકાર કરી રહી છે. દરમિયાન છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારએ મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કોરોના મહામારી દરમિયાન 20 ટકા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. 8 વર્ષમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ રાજ્યને 20 હજાર કરોડ […]

દેશની જનતાને ઈન્ક્મટેક્સમાં કોઈ રાહત નહીં, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પેપરલેસ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, 2021-22ના બજેટના દ્રષ્ટીકોણને યથાવત રાખવામાં આવ્યો છે. અમારુ લક્ષ્યાંક સમગ્ર કલ્યાણ છે. ગરીબોની ક્ષમતા વધારવાનો છે. કોરોના મહામારીમાં પણ ભારતની અર્થવ્યવસ્થા મજબુતીથી આગળ વધી રહી છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ વધે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટચરને મજબુત બનાવવાશે. […]

આગામી બજેટમાં નોકરીયાત વર્ગને મળી શકે છે આ મોટી છૂટ, સરકારે કરી તૈયારી

1 ફેબ્રુઆરીએ નોકરીયાત વર્ગને મળી શકે છે સારા સમાચાર સરકાર પીએફ પર 2.5 લાખની જગ્યાએ 5 લાખથી વધુ રકમ પર ટેક્સ વસૂલી શકે પગારદારો એક વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સની છૂટ મેળવી શકશે નવી દિલ્હી: આ વર્ષના બજેટમાં ખાસ કરીને નોકરીયાત વર્ગને કેન્દ્રમાં રાખીને વિશેષ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. જેમાં […]

ગુજરાતનું ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ,નાણામંત્રીએ કરી બે મોટી જાહેરાત 

ગુજરાતનું ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ નાણામંત્રીએ કરી બે મોટી જાહેરાત નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા હાજર   અમદાવાદ :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સના 469 કરોડ રૂપિયાના બે દરખાસ્તોને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, સીતારમણે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુપરવાઇઝરી ટેક્નોલોજી ફંડ માટે […]

નાણામંત્રાલય: આજે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળશે,ટેક્સમાં રાહત મુદ્દે થઈ શકે છે ચર્ચા

જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક ટેક્સમાં રાહત મુદ્દે થઈ શકે છે ચર્ચા બેઠકમાં અનેક લોકો રહેશે ઉપસ્થિત નવી દિલ્લી: દેશના નાણા મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે નિર્મલા સિતારમણ 17 સપ્ટે. 21ના રોજ  લખનઉમાં 11 વાગ્યે GST કાઉન્સિલની 45મી બેઠકની અધ્યક્ષતા કરશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ અને કેન્દ્ર સરકાર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત […]

સરકારે બેડ બેંકો માટે 30,600 કરોડની ગેરન્ટી જાહેર કરી

બેડ બેંકોને મોટી રાહત મોદી સરકારે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી અમે ઇન્ડિયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની રચના કરી રહ્યાં છે: નાણા મંત્રી નવી દિલ્હી: બેડ બેન્કોને હવે મોટી રાહત મળશે. મોદી સરકારે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ એટલે બેડ બેંક દ્વારા જારી સિક્યોરિટી રિસીટ્સ માટે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી છે. એક પ્રેસ કોન્ફરન્સ […]

નાણામંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 45મી બેઠક મળશે, આ અંગે લેવાઇ શકે છે નિર્ણય

નાણામંત્રીની અધ્યક્ષતામાં 45મી GST કાઉન્સિલની બેઠક યોજાશે પેટ્રોલ-ડીઝલમ પર જીએસટની વસૂલાત કરવા પણ વિચારણા આ નિર્ણયથી સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી રાહત મળશે નવી દિલ્હી: શુક્રવારે લખનઉમાં જીએસટી કાઉન્સિલની 45મી બેઠક યોજાવા જઇ રહી છે. જીએસટી કાઉન્સિલ શુક્રવારે વન નેશન વન ટેક્સ હેઠળ જીએસટી વ્યવસ્થામાં પેટ્રોલ-ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વસૂલવા પર વિચાર […]

GST કાઉન્સિલની 45મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે, નાણામંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી

 GST કાઉન્સિલની 45મી બેઠક યોજાશે 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે બેઠક નાણામંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી   દિલ્હી:જીએસટી કાઉન્સિલની 45 મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે. આ બેઠકમાં અન્ય બાબતોની સાથે કોવિડ -19 સંબંધિત આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત દરોની સમીક્ષા કરી શકાય છે. Finance Minister Smt @nsitharaman […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code