1. Home
  2. Tag "niti ayog"

‘બોલવાની તક જ અપાતી નથી’ મમતા બેનર્જી નીતિ આયોગની બેઠક અધવચ્ચે જ છોડીને નીકળી ગયા

નીતિ આયોગની બેઠક હાલ ચર્ચામાં છે..કારણકે વિપક્ષમાંથી એક માત્ર મમતા બેનર્જીએ જ આ બેઠકમાં ભાગ લીધો છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની આ બેઠક ચાલી રહી છે. અહેવાલ છે કે મમતા બેનર્જી મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, મમતાએ આ દરમિયાન કહ્યું કે આ કેવી રીતે ચાલે? મમતા બેનર્જીએ […]

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે SoI પર હસ્તાક્ષર થયા

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ-ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા હસ્તાક્ષર ગુજરાત યુનિવર્સિટી અને SoI વચ્ચે SoI પર થયા હસ્તાક્ષર શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ: કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહિત કરવા અને વિકાસને અનુલક્ષીને નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સ્ટેટમેન્ટ ઑફ ઇન્ટેન્ટ (SoI) પર […]

તો સપ્ટેમ્બરમાં આવશે કોરોનાની ત્રીજી લહેર? નીતિ આયોગે આપી ચેતવણી

કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે ત્યારે રોજના 4 થી 5 લાખ કેસ નોંધાઇ શકે છે નીતિ આયોગે આ ચેતવણી ઉચ્ચારી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થયા બાદ લોકો હવે બેફિકર ફરવા જઇ રહ્યા છે અને ટહેલવા જઇ રહ્યા છે. લોકો બિન્દાસ થઇને પર્યટન સ્થળો પર ફરી રહ્યા છે. આ વચ્ચે […]

નીતિ આયોગે SDG રેન્કિંગ બહાર પાડ્યું, કેરળ પ્રથમ ક્રમાંકે, જાણો યાદીમાં ગુજરાત ક્યાં સ્થાન પર

નીતિ આયોગે Sustainable Development Goals રેન્કિંગ જાહેર કર્યું આ યાદીમાં કેરળે કર્યો કમાલ, યાદીમાં પ્રથમ ક્રમાંકે રહ્યું આ યાદીમાં ગુજરાત 10માં ક્રમાંકે રહ્યું નવી દિલ્હી: દેશના બધા રાજ્યોની સરકાર રાજ્યમાં વિકાસને લઇને પોતાની જ વાહવાહી કરતી હોય છે અને પોતાની સરકાર શ્રેષ્ઠ છે તેવા દાવા કરતી હોય છે. ત્યારે હવે વાસ્તવિક ચિત્રને જાણવા માટે મોદી […]

નીતિ આયોગની ચેતવણી – લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાથી બચો, ફેલાઈ શકે છે કોરોનાનું સંક્રમણ

કોરોના હજી ગયો નથી,-નીતિ આયોગ લગ્ન અને પાર્ટીોમાં જવાનું ટાળવું જોઈએ દિલ્હી -નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે મંગળવારના રોજ કહ્યું હતું કે, કોરોના વાયરસ હજી પણ દેશના કેટલાક ભાગોમાં  અસર બતાવી રહ્યો છે. હજી વાયરસ ખત્મ થયો નથી. લોકોએ સમજી લેવું જોઈએ કે દેશમાં વધુ ભીડને કારણે હજી પણ ઘણું નુકસાન થઈ શકે છે. લોકોએ […]

શિક્ષક જ સમાજના નિર્માતા છે : ડૉ. રાજીવ કુમાર

ભારતીય શિક્ષણ મંડળ-નીતિ આયોગના સંયુક્ત ઉપક્રમે યોજાયો વેબિનાર ‘શૈક્ષણિક નેતૃત્વ’ વિષય પરના વેબિનારનું આયોજન કરાયું નીતિ આયોગના ઉપ પ્રમુખ ડૉ.રાજીવ કુમારે વેબિનાર સંબોધિત કર્યો હતો નવી દિલ્હી: “કોઇપણ સમાજના નિર્માણમાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે કારણ કે શિક્ષક જ સમાજને યોગ્ય રાહ દર્શાવવા અને એક યોગ્ય દિશામાં લઇ જવાની ક્ષમતા ધરાવે છે. પોતાની સર્જનાત્મક ક્ષમતા […]

આશાવાદ: ભારત આગામી માર્ચ ત્રિમાસિક ગાળામાં સકારાત્મક વૃદ્વિદર દર્શાવશે: નીતિ આયોગ

ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેતો વચ્ચે નીતિ આયોગનું નિવેદન ભારત આગામી માર્ચ ક્વાર્ટરમાં સકારાત્મક વૃદ્વિદર નોંધાવશે: નીતિ આયોગ ભારતનું અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી હવે બેઠું થઇ રહ્યું છે નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર હવે ધીરે ધીરે રિકવરીના પંથ પર આગળ વધી રહ્યું છે. આ દરમિયાન નીતિ આયોગનું માનવું છે કે, ભારતીય અર્થતંત્ર હવે કોરોના મહામારીથી પડેલ ફટકાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code