1. Home
  2. Tag "NITISH KUMAR"

ગૃહમંત્રી અમિત શાહે નીતિશ કુમારને ફોન કર્યો,જાણો શું થઈ વાત

દિલ્હી:ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાતચીત કરી હતી.નીતીશ કુમાર અને અમિત શાહ વચ્ચે આ વાતચીત શનિવારે થઈ હતી.જોકે તેની માહિતી સોમવારે મીડિયામાં આવી હતી.રિપોર્ટ અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે આ વાતચીત બિહારના રાજ્યપાલને કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ફેરફારો વિશે જણાવવા માટે કરી છે. કેન્દ્રએ દેશના ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે.આ સિવાય […]

બિહારમાં આગામી દિવસોમાં ભાજપા નીતિશ કુમાર સાથે કોઈ સમજૂતી નહીં કરે

નવી દિલ્હીઃ બિહાર બીજેપી સ્ટેટ વર્કિંગ કમિટીમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. નેતૃત્વ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે JDU સાથે કોઈ સમજૂતી નહીં થાય. રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રભારીએ કહ્યું કે, ‘2020ની ચૂંટણીમાં સહયોગી JDUને ઓછી બેઠકો મળી હોવા છતાં અમે નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વડાપ્રધાને નીતિશ કુમારનું સન્માન કર્યું હતું, […]

રાહુલ ગાંધીની નીતિશકુમાર બાદ શિવસેનાના સંજય રાઉતે પ્રશંસા કરી

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત પણ રાહુલ ગાંધીના વખાણ કરનારા નેતાઓમાંના એક બની ગયા છે. તેમણે ‘ભારત જોડો’ યાત્રાના વખાણ કર્યા છે. તેમજ યાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાહુલના વખાણ કર્યા હતા અને તેમને 2024માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં […]

બિહારઃ લાલુ યાદવ અને નીતિશકુમાર ભેગામળીને નવી પાર્ટી ઉભી કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓની મદદથી ફરીથી સત્તા હાંસલ કરી છે. હવે નિતિશકુમાર ફરીથી ભાજપમાં સામેલ થાય તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. બીજી તરફ જેડીયુમાં નીતિશકુમાર સિવાય અન્ય કોઈ એવુ મોટુ નામ નથી જે નીતિશકુમારની ગેરહાજરીમાં પાર્ટીને સાચવી શકે. બીજી તરફ લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડી […]

નીતિશ કુમારને બિહારમાં જ પરાસ્ત કરવાની ભાજપએ અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી સહિતના વિપક્ષ સાથે મળીને ફરીથી સત્તા સંભાળી હતી. તેમજ નીતિશ કુમાર હવે 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઘર ભેગી કરવા માટે વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપએ નીતિશકુમારનો બિહારમાં જ ઘડો લાડવો કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. એટલું જ નહીં […]

2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના તમામ પક્ષોનો ત્રીજો નહીં પરંતુ મુખ્ય મોરચો હશેઃ નીતિશ કુમાર

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિપક્ષના વિવિધ નેતાઓ તમામ વિપક્ષી પાર્ટીઓને એક સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમાં બિહારના સીએમ નીતિશ કુમારનો પણ સમાવેશ થાય છે. તમામ રાજકીય પક્ષનો મોરચો ત્રીજો મોરચો નહીં પરંતુ મુખ્ય મોરચો હોવાનો દાવો નિતિશ કુમારે કહ્યો હતો. બિહારના […]

વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખૂબ મુશ્કેલ કામઃ આરજેડી નેતા શરદ યાદવ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષના વિવિધ રાજકીય પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિશ કુમાર તમામ વિપક્ષી પક્ષોને એક નેજા હેઠળ લાવવા માટે  પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન આરજેડીના સિનિયર નેતા શરદ યાદવે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખુબ મુશ્કેલ કામ છે પરંતુ નીતિશ કુમાર આ પ્રયાસ […]

દેશના તમામ સ્થાનિક પક્ષો એક સાથે આવે તો બહુ મોટી વાત છેઃ નીતિશકુમાર

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન આજે CPI-M નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, તેમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી અને ના તો તેઓ કોઈ દાવેદાર છે, માત્ર પ્રયાસ કરીએ છીએ કે આખા દેશના તમામ સ્થાનિક પક્ષો એક થઈ જાય તો બહુ મોટી વાત છે. […]

નીતિશ કુમારના વડાપ્રધાન બનવાના સપનાઓ પર મમતા બેનર્જીએ પાણી ફેરવ્યું

કલકતા :વિપક્ષમાં કોંગ્રેસ તૂટતા હવે એવું લાગી રહ્યું છે કે વિપક્ષમાં રહેલા તમામ નેતાને દેશના વડાપ્રધાન બની જવું છે. રાજકીય તજજ્ઞો દ્વારા તો કહેવામાં આવી જ રહ્યું છે કે કેજરીવાલ, મમતા બેનર્જી, રાહુલ ગાંધી તો વડાપ્રધાન બનવાના સપના જોઈ જ રહ્યા છે સાથે હવે નીતિશ કુમારે પણ સપના જોવાનું શરૂ કર્યું છે અને તેમને સપનાની […]

લોકસભા ચૂંટણી 2024 : વિપક્ષને એક સાથે લાવવાના નીતિશ કુમારના પ્રયાસો

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી સાથે મળીને સરકાર બનાવી છે, બીજી તરફ ભાજપ અને જેડીયુ એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. દરમિયાન નીતિન કુમાર વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યાં છે, એટલું જ નહીં તેઓ વિપક્ષને એક છત નીચે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code