1. Home
  2. Tag "Nitishkumar"

નીતિશકુમારના પુત્ર નિશાંતકુમારનું નામ બિહારના રાજકારણમાં હાલ ચર્ચામાં, પાર્ટીમાં સક્રિય ભૂમિકા નિભાવે તેવી ઉઠી માંગ

બિહારમાં પરિવારવાદના પ્રકરણમાં એક નવું પાનું ઉમેરાયું હોય તેમ લાગે છે. હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર અચાનક ચર્ચામાં આવી ગયા છે. સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહેતા સીએમના પુત્ર વિશે ચર્ચા છે કે તે રાજકારણના મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. એટલું જ નહીં, એવી અટકળો છે કે તેઓ તેમના પિતા નીતીશ કુમારનો વારસો […]

NDAની બેઠકમાં નીતિશ કુમાર એવું શું બોલ્યા કે નક્કી થઇ ગયું કે તેઓ ભાજપની સાથે જ રહેવાના છે

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએના સાથી પક્ષો 7 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાના છે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જો આમ થશે તો જવાહરલાલ નેહરુ […]

સરકાર બનાવવા તડજોડની રાજનીતિ શરૂ, I.N.D.I.Aએ નીતિશકુમારને નાયબ વડાપ્રધાન પદ ઓફર કર્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે ધીમે-ધીમે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. કેન્દ્રમાં ફરી એકવાર એનડીએની સરકાર બની રહી છે. જો કે, ઈન્ડી ગઠબંધનની બેઠકો પણ 240 જેટલી છે. જેથી કેન્દ્રમાં સરકાર બનાવવા માટે તડજોડની રણનીતિ શરૂ કરાઈ છે. ઈન્ડી ગઠબંધને નીતિશકુમારને નાયબ વડાપ્રધાન પદની ઓફર કરી છે. બીજી તરફ કોંગ્રેસે નીતિશકુમારની સાથે ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક […]

નીતિશકુમારની તબિયત ખરાબ, સુશીલકુમાર મોદીના અંતિમ સંસ્કારમાં નહીં થાય સામેલ

પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત લથડી છે. સીએમ હાઉસના ડોકટરોની ટીમ સતત તેમની સંભાળ લઈ રહી છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર બીમાર છે. તેથી આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સીએમ […]

2024ને લઈને નીતીશકુમારની તૈયારી,વિપક્ષને એક કરવાનો પ્રયાસ

પટના: નીતીશ કુમાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાની કોશિશ કરી રહ્યા છે અને સતત વિપક્ષના નેતાઓને મળી રહ્યા છે. નીતીશ કુમાર સૌથી પહેલા દિલ્હી પહોંચ્યા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. આ પછી, તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code