આજે સંસદમાં રજુ થશે NMC બિલ, એમ્સ સહિત દિલ્હીના સ્થાનિક ડોક્ટર્સ આજે હડતાલ પર
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના વિરોધના મુદ્દાઓ NMC બિલના વિરુદ્વમાં તબીબોની હડતાલ આ બિલ પાસ થતા બોગસ તબીબમાં થશે વધારો આયૂર્વેદીક ડોકેટર્સને મળશે પ્રોત્સાહન હકીમો આધૂનિક દવાપર પ્રેક્ટીસ કરતા દર્દીઓના જીવ જોખમમાં સાડા 3 લાખ અયોગ્ય લોકોને મેડિકલ લાઈસન્સ મળશે કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા બિલમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન પુરજોશમાં વિરોધ કરી રહ્યું છે, આઈએમએ નું […]