માગશર મહિનો પુરો થવા આવ્યો છતાં ઠંડી ન પડતા રવિપાકને નુકશાન થવાનો ખેડુતોને ભય
અમદાવાદઃ માગશર મહિનો પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આમ શિયાળાના બે મહિના વિતી ગયા હોવા છતાં હજુ ઠંડી પડતી નથી. રવિપાક અને ખાસ કરીને ઘઉંના પાકને વધુ ઠંડી હોય તો જ ફાયદો થાય છે. હાલ ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે રવિપાકને નુકશાન થશે એવો ખેડુતો ભય અનુભવી રહ્યા છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનો હવે પૂરો થવામાં છે […]