1. Home
  2. Tag "no drinking water"

ચોટીલા તાલુકાની 34થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા નથી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ચોટીલા તાલુકાની 34થી વધુ પ્રાથમિક શાળાઓના બાળકો માટે શાળામાં પીવાના પાણીની સુવિધા જ ઉપલબ્ધ નથી. જેના કારણે આ બાળકોને ઘેરથી સાથે પીવાનું પાણી લાવવુ પડે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદી સમયથી પીવાના પાણીની સમસ્યા દર ઉનાળે વિકરાળ બને છે. ત્યારે ચોટીલા તાલુકાની 34 […]

વિકાસશીલ ગણાતા ગુજરાતમાં 7652 શાળાઓમાં પીવાના પાણી કોઈ વ્યવસ્થા જ નથી

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણ પાછળ કોરોડા રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં આજેપણ ઘણાબધા ગામડાંઓની શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, પુરતા ઓરડા નથી, એટલું જ નહીં રાજ્યમાં 7652 શાળાઓ તો એવી છે કે, બાળકો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. બાળકોએ પોતાના ઘેરથી પીવાનું પાણી લઈને જવું પડે છે. કેન્દ્ર સરકારના જલ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code