દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર હવે પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં મળે, કલેકટરનું જાહેરનામું
જામ ખંભાળિયાઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વિશાળ સાગરકાંઠો અતિ સંવેદનશીલ છે. જિલ્લામાં સમુદ્રમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના […]