ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં ઓર્ગેનિક ખેતીની જમીનમાં એક ઈંચનો પણ વધારો થયો નથીઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાત સરકારની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. લોકસભામાં અપાયેલા જવાબ મુજબ છેલ્લા 6વર્ષમાં ઓર્ગેનિક ખેતીની જમીનમાં એક ઇંચનો પણ વધારો થયો નથી. ભાજપ સરકાર દ્વારા દર વર્ષે ઓર્ગેનિક ખેતીના નામે બજેટમાં કરોડો ની જાહેરાત થાય છે પણ ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ ગયા છે. સમગ્ર ગુજરાત માં આશરે 9600000 હેક્ટર જમીનમાં ખેતી […]