બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ કાર્યરત થયા બાદ લાંબા અંતરની ટ્રેનો માટે રેલવે તંત્રની ઉદાસિનતા
ભાવનગરઃ બોટાદ અમદાવાદ વચ્ચે મીટરગેજમાંથી બ્રોડગેજના રૂપાંતરનું કામ પૂર્ણ થઈ જતાં હાલ બોટાદ અમદાવાદ વચ્ચે લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જ્યારે ભાવનગરથી અમદાવાદ વચ્ચે દોડતી મોટાભાગની ટ્રેનો વાયા લીંમડી, સુરેન્દ્રનગર, વિરમગામથી દોડાવવામાં આવે છે. આ રૂટ્સ ખૂબ લાંબો હોવાથી ભાવનગરથી અમદાવાદ આવતા પ્રવાસીઓ મોટાભાગે એસટી બસ કે ખાનગી ટ્રાવેલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ભાવનગરથી […]