બેંક એકાઉન્ટમાં નાણા નહીં હોય તો પણ યુપીઆઈની મદદથી ચુકણી કરી શકાશે
નવી દ્લીહઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં ઘણી મોટી જાહેરાતો કરી હતી. તેમાંથી, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા બેંકોમાં પ્રી-સેક્શન ક્રેડિટ લાઇન આપરેટ કરવેની જાહેરાત કરાઈ છે. આ એક એવી સિસ્ટમ છે કે જે તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે પેમેન્ટ કરી શકશો. જો કે, તમારે તમારું એકાઉન્ટ UPI સાથે લિંક […]