આંગણવાડી અને આશા વર્કરના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી આંદોલન
ભાવનગરઃ ગુજરાતના એક લાખથી વધુ આંગણવાડી વર્કર હેલ્પર અને 40 હજારથી વધુ આશા વર્કર અને ફેસીલેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે તમામ જિલ્લાઓમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધતા આવેદન પત્રો આપવામાં આવ્યા છે. આવેદપત્ર પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે 1લી ડિસેમ્બર સુધી પ્રશ્નોના ઉકેલ માટે બેઠક […]